માર્ચ 8, 2025 7:11 પી એમ(PM) માર્ચ 8, 2025 7:11 પી એમ(PM)
4
ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનનાં તહેરાનમાં યજમાન ઈરાનની કબડ્ડી ટીમને પરાજય આપીને એશિયાઈ મહિલા કબડ્ડી સ્પર્ધાનો ખિતાબ પાંચમી વખત જીતી લીધો છે
ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનનાં તહેરાનમાં યજમાન ઈરાનની કબડ્ડી ટીમને પરાજય આપીને એશિયાઈ મહિલા કબડ્ડી સ્પર્ધાનો ખિતાબ પાંચમી વખત જીતી લીધો છે. સ્પર્ધાની ફાઈનલમાં ભારતે ઈરાનને 32-25 થી પરાજય આપ્યો હતો. સેમિફાઈનલમાં ભારતે નેપાળ સામે વિજય મેળવીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સ...