રમતગમત

મે 17, 2025 2:29 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરાને દોહા ડાયમંડ લિગ 2025માં 90 મીટરના અંતરને પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ સિદ્ધિને નોંધપાત્ર ગણાવી અને કહ્યું, ખેલાડીનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તેમના સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. શ્રી મોદ...

મે 17, 2025 2:28 પી એમ(PM)

views 10

IPLમાં આજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPL ટી-20 ક્રિકેટનો એક સપ્તાહ બાદ આજથી ફરી પ્રારંભ થઈ રહ્યો છે. બેંગ્લુરુમાં યજમાન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે સાડા સાત વાગ્યે રમાશે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે નવ મૅ-એ IPL ટૂર્નામૅન્ટ રદ કરવામાં આવી હતી. ટૂર્નામૅન્ટની ટોચની...

મે 17, 2025 8:45 એ એમ (AM)

views 8

IPL ક્રિકેટનો આજથી ફરી પ્રારંભ થશે

IPL ક્રિકેટ સ્પર્ધા એક અઠવાડિયા બાદ આજથી ફરી શરૂ થશે. આજે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચ બેંગલુરુમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.અગાઉ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે નવ મેના રોજ IPL સ્પર્ધા સ્થગિત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટની બાકી રહેલી મેચો માટે નવું શેડ્યૂલ...

મે 16, 2025 10:02 એ એમ (AM)

views 12

ખેલો ઇન્ડિયા યૂથ ગૅમ્સમાં સુરતના ખેલાડી દક્ષ ભૂતે યોગાસનમાં રજત ચંદ્રક જીત્યો

સુરતના ખેલાડી દક્ષ ભૂતે બિહારમાં રમાયેલી ખેલો ઇન્ડિયા યૂથ ગૅમ્સમાં યોગાસન પરંપરાગત ઇવેન્ટમાં બીજું સ્થાન મેળવી રજત ચંદ્રક જીત્યો છે. દક્ષની આ સિદ્ધિ બદલ ગુજરાત રમતગમત સત્તામંડળ- S.A.G. સહિત તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ખેલો ઇન્ડિયા યૂથ ગૅમ્સનું ગઈકાલે સમાપન થયું. આ રમતમાં 58...

મે 15, 2025 7:26 પી એમ(PM)

views 9

ખેલોઇન્ડિયા યુથ ગેમ્સમાં, મહારાષ્ટ્રએ ફરી એકવાર ટોચનું સ્થાનમેળવતા 158 ચંદ્રક જીત્યા

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં, મહારાષ્ટ્રે ફરી એકવાર ટોચનું સ્થાન મેળવ્યું છે, મહારાષ્ટ્રે 158 ચંદ્રક મેડલ જીત્યા છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, મહારાષ્ટ્રના રમતોના શેફ ડી મિશન, મહાદેવ કાશગાવડેએ રાજ્યની સતત સફળતા માટે મજબૂત સરકારી સમર્થન અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય અભિગમને શ્રેય આપ્યો છે...

મે 15, 2025 1:48 પી એમ(PM)

views 19

બિહારમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન થશે. સાંજે સાડા 6 વાગ્યે બિહારના પટનાના કાંકરબાગ સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મનોરંજક સમારોહ સાથે યૂથ ગેમ્સ પૂર્ણ થશે. સમાપન સમારોહમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિતના મહાનુભા...

મે 15, 2025 9:57 એ એમ (AM)

views 14

ગુજરાત સુપર લીગ ફૂટબોલ સિઝન-2માં અમદાવાદ એવેન્જર્સને હરાવીને વડોદરા વોરિયર્સ ચેમ્પિયન બન્યુ

ફુટબોલની ગુજરાત સુપર લીગ-2માં વડોદરા વોરિયર્સ વિજેતા બની. ગઈકાલે અમદાવાદ એવેન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલી ફાઈનલમાં વડોદરા વોરિયર્સની ટીમ વિજેતા બની છે. રમતના અડધા સમય સુધી બંને ટીમોનો સ્કોર 0-0 હતો. આ મેચમાં વડોદરા વોરિયર્સે 6-5થી જીત મેળવી છે.

મે 15, 2025 9:36 એ એમ (AM)

views 10

બેંગકોકમાં રમાઈ રહેલી થાઈલેન્ડ બેડમિન્ટન ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ પોતાના મુકાબલા રમશે

બેંગકોકમાં રમાઈ રહેલી થાઈલેન્ડ બેડમિન્ટન ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ પોતાના મુકાબલા રમશે.પુરુષોના સિંગલ્સમાં થરૂન માનેપલ્લી ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેન સામે ટકરાશે. મહિલા સિંગલ્સમાં ભારતની ટોચની ખેલાડી માલવિકા બંસોડનો મુકાબલો થાઈલેન્ડની રત્ચાનોક ઇન્ટાનોન સામે થશે. ભારતની ઉન્નતી ...

મે 15, 2025 9:29 એ એમ (AM)

views 10

બિહારમાં ચાલી રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન

બિહારમાં ચાલી રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સણું આજે સમાપન થશે. સમાપન સમારોહ પટનાના કાંકરબાગ સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંજે સાડા છ વાગ્યે યોજાશે. યુથ ગેમ્સ આ મહિનાની 4 તારીખે શરૂ થઈ હતી.મહારાષ્ટ્ર 56 સુવર્ણ અને 45 રજત સહિત 149 ચંદ્રકો પ્રથમ સ્થાને છે. હરિયાણા 35 સુવર્ણ અને 26 રજત એમ ક...

મે 14, 2025 1:59 પી એમ(PM)

views 9

થાઈલૅન્ડ ઑપનમાં ભારતીય ખેલાડી આકારશી કશ્યપ અને ઉન્નતિ હુડ્ડા પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

બેંગકોકમાં યોજાયેલી થાઈલૅન્ડ ઑપનમાં આજે સવારે ભારતીય ખેલાડી આકારશી કશ્યપ અને ઉન્નતિ હુડ્ડા પ્રભાવશાળી જીત સાથે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં છે. મહિલા સિંગલ્સ રાઉન્ડ ઑફ 32માં આકારશી કશ્યપે જાપાનનાં કાઓરુ સુગિયામા સામે વિજય મેળવ્યો. જ્યારે ઉન્નતી હુડ્ડાએ ત્રણ રમતના બીજા તીવ્ર મુકાબલામાં થાઈલૅન્ડના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.