માર્ચ 8, 2025 7:11 પી એમ(PM)

printer

ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનનાં તહેરાનમાં યજમાન ઈરાનની કબડ્ડી ટીમને પરાજય આપીને એશિયાઈ મહિલા કબડ્ડી સ્પર્ધાનો ખિતાબ પાંચમી વખત જીતી લીધો છે

ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનનાં તહેરાનમાં યજમાન ઈરાનની કબડ્ડી ટીમને પરાજય આપીને એશિયાઈ મહિલા કબડ્ડી સ્પર્ધાનો ખિતાબ પાંચમી વખત જીતી લીધો છે. સ્પર્ધાની ફાઈનલમાં ભારતે ઈરાનને 32-25 થી પરાજય આપ્યો હતો. સેમિફાઈનલમાં ભારતે નેપાળ સામે વિજય મેળવીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે એક પણ મેચ ગુમાવી નથી. 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.