મે 14, 2025 9:19 એ એમ (AM)
11
બેડમિન્ટનમાં ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ આજે બેંગકોકમાં થાઇલેન્ડ ઓપનના મુખ્ય ડ્રોમાં તેમના અભિયાનની શરૂઆત કરશે
બેડમિન્ટનમાં ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ લક્ષ્ય સેન, પ્રિયાંશુ રાજાવત, ઉન્નતિ હુડ્ડા, માલવિકા બંસોદ અને મહિલા ડબલ્સ જોડી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલી આજે બેંગકોકમાં થાઇલેન્ડ ઓપનના મુખ્ય ડ્રોમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.પુરુષ સિંગલ્સમાં વિશ્વ ક્રમાંક 18ના લક્ષ્ય સેન તેની પ્રારંભિક મેચમાં આયર્લ...