એપ્રિલ 30, 2025 2:12 પી એમ(PM)
15
IPLમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગ્યે મૅચ શરૂ થશે. ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કૅપિટલ્સને 14 રનથી હરાવ્યું. નવી દિલ્હીમાં રમાયેલી મૅચમાં દિલ્હીની ટીમ 205 રનના ...