મે 5, 2025 8:38 એ એમ (AM)
13
IPLમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો રાજસ્થાન રોયલ્સ સામે એક રને રોમાંચક વિજય- જ્યારે પંજાબ કિગ્સે લખનૌને પરાજય આપ્યો
IPL ક્રિકેટમાં, પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. 237 રનના લક્ષ્યનો પીછો કરતા, લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 199 રન બના...