પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 9, 2025 9:05 એ એમ (AM)

views 9

23મા દિવ્ય કલા મેળાનો આજથી વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે

23મા દિવ્ય કલા મેળાનો આજથી વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી બી.એલ.વર્મા આ મેળાનું ઉદ્દઘાટન કરશે. મેળામાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 100 દિવ્યાંગ કારીગરો, કલાકારો અને ઉદ્યોગસાહસિકો વિવિધ ઉત્પાદનો અને સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરશ...

જાન્યુઆરી 9, 2025 8:55 એ એમ (AM)

views 15

આજે ‘‘પ્રવાસી ભારતીય દિવસ’’ છે.

આજે ‘‘પ્રવાસી ભારતીય દિવસ’’ છે. આ વર્ષે ૧૮મું ‘પ્રવાસી ભારતીય દિવસ સંમેલન’ ઓડિશાના ભુવનેશ્વર ખાતે ગઈ કાલથી શરૂ થયું છે, જેની વિષયવસ્તુ છે, ‘‘વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન.’’

જાન્યુઆરી 9, 2025 9:31 એ એમ (AM)

views 6

રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી જિલ્લાના વ્યારા ખાતે કરાશે

રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી જિલ્લાના વ્યારા ખાતે કરાશે. 25મી જાન્યુઆરીએ વ્યારા ખાતે એટ હોમ કાર્યક્રમ અને બાજીપુરા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેને લઈને તૈયારીઓના ભાગરૂપે ગઇકાલે સચિવ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જાન્યુઆરી 9, 2025 8:50 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-ABVP ગુજરાત પ્રદેશના ૫૬મા અધિવેશન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ...

જાન્યુઆરી 9, 2025 8:48 એ એમ (AM)

views 10

સાબરકાંઠા જિલ્લામાં HMP વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો – પ્રાંતિજમાં 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ

સાબરકાંઠા જિલ્લામાં HMP વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે. બુધવારે પ્રાંતિજ તાલુકાના લીંબલા ગામના આઠ વર્ષનો બાળક ત્રણ દિવસથી બિમાર હોવાથી સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત વધુ ગંભીર જણાતા લેબ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં HMP વાઇરસ પોઝિટિવ માલુમ પડ્યો હ...

જાન્યુઆરી 8, 2025 7:26 પી એમ(PM)

views 8

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફરેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેમાં નેત્રંગ તાલુકા મથકેચાલતા બેસ્ટ ડ્રોઈંગ ક્લાસમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થી વૈષ્ણવ ક્રિશ રાજુદાશેવારલી આર્ટને નવાં અવતારમાં રજૂ કરીને વર્લ્ડ બુક રેકોર્ડમાં પોતાનું નામરેકોર્ડમાં સ્થાન મેળવ્યું ...

જાન્યુઆરી 8, 2025 7:25 પી એમ(PM)

views 15

રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યોઃ છ શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું તાપમાન 

રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે. રાજ્યના છ શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં 3.2 ડીગ્રી સેલ્સિયલ લઘુતમ તાપમાન નોંધાયુંહતું, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન છે. આ ઉપરાંત, રાજકોટમાં 7.3 ડિગ્રી,ડીસામાં8.8 ડિગ્રી ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 9-9 ડિગ્રી લઘુતમ તાપમાન નોં...

જાન્યુઆરી 8, 2025 7:13 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા 2 પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા બે પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં ખાડીનીબહાર 27 હજાર કરોડ રૂપિયાનું નવું મૅગા ટર્મિનલ બંદર અને 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચે શિપ બિલ્ડીંગ પ્રૉજેક્ટનોસમાવેશ થાય છે.દરમિયાન શ્રી સોનોવાલ...

જાન્યુઆરી 8, 2025 7:35 પી એમ(PM)

views 13

રાજ્ય સરકારે”વોકલ ફોર લોકલ” અંતર્ગત અંદાજે 23 લાખ રૂપિયાનાં ખર્ચે 444 કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી

રાજ્ય સરકાર દ્વારા ૨૩લાખ રૂપિયાના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે આધુનિક ટેકનોલોજીનાયુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે જેથી પ્રધાનમંત્રીના સૂત્રવોંકલ ફોર લોકલને સાર્થક કરવા આ  અંગેનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાટીકામ કલાકારી અને રૂરલ...

જાન્યુઆરી 8, 2025 3:34 પી એમ(PM)

views 17

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને કચ્છમાં છેલ્લાં ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, જિલ્લા મથક ભુજ સહિત સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. નલિયામાં આજે 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી નીચ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.