જાન્યુઆરી 7, 2025 7:20 પી એમ(PM)
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ આતિશકુમાર સિંહ આજે પંચમહાલના ગોધરા તાલુકા ખાતે પહોંચ્યા હતા
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ આતિશકુમાર સિંહ આજે પંચમહાલના ગોધરા તાલુકા ખાતે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કલેક્ટર કચેરી ખાતે નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા 39 માપદંડોનું ઘોઘંબા તાલુકાસ્તરે એસ્પિરેશનલ બ્લૉક પ્રૉગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા કલેકટરે ...