પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 29, 2025 7:04 પી એમ(PM)

views 11

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ ગઈ. આ કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા એકમ દીવનાં અધિકારી મૈત્રી ભટ્ટે પ્રતિનિધિઓને પોક્સો કાયદા તથા બાળ અધિકાર, બાળ મજૂરી અને બાળકોને લગતા કાયદાઓનું માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત બાળકોને પજવણી થાય તો 1...

જાન્યુઆરી 29, 2025 7:02 પી એમ(PM)

views 17

રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોના જાગૃત કરવા આવતીકાલથી વિશેષ અભિયાનનો પ્રારંભ થશે.

રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોના જાગૃત કરવા આવતીકાલથી વિશેષ અભિયાનનો પ્રારંભ થશે. 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે. ડિસેમ્બર 2024 સુધીમાં 12 હાઈ એન્ડેમિક જિલ્લાઓ પૈકી દાહોદ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને ...

જાન્યુઆરી 29, 2025 7:01 પી એમ(PM)

views 18

ઓમાનમાં આવતા મહિને યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડકપ લીગ ટૂર્નામેન્ટની તૈયારી માટે અમેરિકાની ક્રિકેટ ટીમ હાલ આણંદ પહોંચી

ઓમાનમાં આવતા મહિને યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડકપ લીગ ટૂર્નામેન્ટની તૈયારી માટે અમેરિકાની ક્રિકેટ ટીમ હાલ આણંદ પહોંચી છે. જિલ્લાના જિટોડિયા ગામમાં આવેલી ક્રિકેટ અકાદમીમાં આ ટીમ પૂર્વાભ્યાસ કરી રહી છે. અમેરિકાની ટીમના સુકાની મોનાર્ક પટેલ મૂળ આણંદના જ છે.

જાન્યુઆરી 29, 2025 6:59 પી એમ(PM)

views 12

નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબૉલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબૉલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. દરમિયાન તેમણે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે પ્રગતિની તક માટે ખેલ મહાકુંભને ઉત્તમ મંચ ગણાવ્યું હતું. જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબોલ સ...

જાન્યુઆરી 29, 2025 6:58 પી એમ(PM)

views 14

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા 79 સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સમયપત્રક જાહેર કરાયું

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા 79 સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સમયપત્રક જાહેર કરાયું છે. તે મુજબ, 160 DySO એટલે કે, ડેપ્યુટી સેક્શન ઑફિસર અને નાયબ મામલતદાર, શિક્ષણ સેવા વર્ગ બેની 300 જગ્યા, રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા તેમજ વહીવટી સેવા વર્ગ એક અને બેની 100 જગ્યાઓ મળી કુલ એક હજાર 751 વિવિધ જગ્યા...

જાન્યુઆરી 29, 2025 6:56 પી એમ(PM)

views 20

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. ઈચ્છુક ખેડૂતો આગામી ત્રણથી 20 ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર ઑનલાઈન તેમ જ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE એટલે કે, ગ્રામ કમ્પ્યુટર સાહસિક મારફતે નાફૅડના ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર વિનામૂ...

જાન્યુઆરી 29, 2025 6:55 પી એમ(PM)

views 12

આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃતથી દૂર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃતથી દૂર છે. આ બંને વચ્ચે તાલમેલ થાય તો તેનું સમાયોજન વિશ્વ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.” ગીર સોમનાથ જિલ્લાન...

જાન્યુઆરી 29, 2025 6:51 પી એમ(PM)

views 22

કચ્છનાં સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ વિસ્તારને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરાયો

કચ્છનાં સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ વિસ્તારને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરાયો છે. પ્રવાસીઓ પ્લાસ્ટિકની બોટલ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ રણમાં ભરાયેલા પાણીમાં ન ફેંકે તે માટે કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે શિક્ષ...

જાન્યુઆરી 29, 2025 3:18 પી એમ(PM)

views 14

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીઓ, સત્ર દરમિયાન રજૂ થનારા ખરડાઓ, મહાકુંભ માટે શરૂ થયેલી વૉલ્વો બસ તેમજ મુખ્યમંત્રીના પ્રવાસ અંગે ચર્ચા કરવામા...

જાન્યુઆરી 29, 2025 3:16 પી એમ(PM)

views 100

ગુજરાત જાહેર સેવા આયોગ GPSCનું વર્ષ 2025 માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું

ગુજરાત જાહેર સેવા આયોગ GPSCનું વર્ષ 2025 માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વિવિધ કેડરની એક હજાર 751 ભરતીમાં 160 ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર, શિક્ષણ સેવા વર્ગ-2ની 300 જગ્યાઓ, રાજ્ય વેરા નિરિક્ષકની ૩૨૩ અને વહીવટી સેવા વર્ગ 1, 2ની 100 જગ્યાઓ માટે ભરતી કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.