ફેબ્રુવારી 28, 2025 9:27 એ એમ (AM)
15
ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ જાળવણી મુદ્દે જાગૃતિ લાવવા અને રાજ્યમાં સાતત્યતા અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા મંચ પૂરો પાડવાનાં હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જીસીસીઆઇના પ્રમુ...