ફેબ્રુવારી 28, 2025 7:12 પી એમ(PM)
7
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં આગામી 9થી 12 માર્ચ નમો સખી સંગમ મેળો યોજાશે
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં આગામી 9થી 12 માર્ચ નમો સખી સંગમ મેળો યોજાશે. જવાહર મેદાન ખાતે યોજાનારા મેળા અંગે શ્રીમતી બાંભણિયાની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચ અંતર્ગત યોજાનારા મેળામાં સ્વસહાય જૂ...