પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 2, 2025 8:10 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:10 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના નવલખી મેદાને ખાતે આયોજીત મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના નવલખી મેદાને ખાતે આયોજીત મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. આ સાથે જ વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક શાળાનું ઉદ્ધાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારીના એક દિવસીય પ્રવાસે જવાના છે....

ફેબ્રુવારી 2, 2025 8:06 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:06 એ એમ (AM)

views 4

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતરામણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. નાણા મંત્રીએ જાહેરાત કરી કે, નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરાના...

ફેબ્રુવારી 1, 2025 7:39 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:39 પી એમ(PM)

views 2

અંદાજપત્રમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી

અંદાજપત્રમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી. સ્ટાર્ટ અપ માટે ક્રેડિટ ગેરન્ટી કવર 20 કરોડ રૂપિયા કરાયું છે. આગામી ત્રણ વર્ષમાં દેશનાં તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્ર અને કેન્સરની સારવાર માટે ડે-કેર કેન્દ્ર સ્થાપવામાં આવશે. ઉપરાંત,...

ફેબ્રુવારી 1, 2025 7:38 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:38 પી એમ(PM)

views 1

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં NDA સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં NDA સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું. અંદાજપત્રમાં મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમ તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રીએ જાહેરાત કરી કે, નવી કરપ્રણાલિ ...

ફેબ્રુવારી 1, 2025 7:36 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:36 પી એમ(PM)

views 2

ગુજરાત વેપારી મહામંડળ-GCCIએ અંદાજપત્રને આવકાર્યું

ગુજરાત વેપારી મહામંડળ-GCCIએ અંદાજપત્રને આવકાર્યું છે. સંસ્થાના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, આ બજેટ ભારતના આર્થિક ભવિષ્ય માટેનો સ્પષ્ટ માર્ગ દર્શાવે છે. જ્યારે GCCIના વરિષ્ઠ ઉપ-પ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું કે, સરકારે નિકાસને પ્રોત્સાહિત કરવા નોંધપાત્ર પગલા લીધા છે. ઉપ-પ્રમુખ અપૂર્વ શાહે શટલ વ...

ફેબ્રુવારી 1, 2025 7:35 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:35 પી એમ(PM)

views 2

જાન્યુઆરી મહિનામાં રાજ્યની વસ્તુ અને સેવા કર-જીએસટીની આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો છે

જાન્યુઆરી મહિનામાં રાજ્યની વસ્તુ અને સેવા કર-જીએસટીની આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. ગત મહિને રાજ્યને જીએસટીની 6 હજાર 873 કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ હેઠળ 2 હજાર 856 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 998 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક નોંધાઈ છે. નાણાકીય વર્ષ 202...

ફેબ્રુવારી 1, 2025 7:33 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:33 પી એમ(PM)

views 3

ત્રીજા તબક્કાની ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાઇ હતી

ત્રીજા તબક્કાની ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાઇ હતી.વિદ્યાર્થીઓમાં શીખવા અને નવીનતા પ્રત્યેનો જુસ્સો કેળવવાના ઉદ્દેશ્યથી વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે STEM પ્રશ્નોત્તરી સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લ...

ફેબ્રુવારી 1, 2025 7:32 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:32 પી એમ(PM)

views 2

કેન્દ્રીય અંદાજપત્રમાં પ્રથમ એન્જીન તરીકે કૃષિક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો

કેન્દ્રીય અંદાજપત્રમાં પ્રથમ એન્જીન તરીકે કૃષિક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી ધાન-ધન્ય કૃષિ યોજના, કપાસ અને કઠોળની ઉત્પાદકતા વધારવાના નવા પ્રયાસ રાજ્યના ખેડૂતો માટે લાભદાયી નીવડશે તેમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું, નવા ત્રણ મિશન અમલ...

ફેબ્રુવારી 1, 2025 7:30 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:30 પી એમ(PM)

views 5

રાજ્યના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઈવ્સ અને કૉલોની અપાશે

રાજ્યના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઈવ્સ અને કૉલોની અપાશે. સહાયલક્ષી યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાના મધમાખીપાલકો, સ્વસહાય સમૂહ, સખીમંડળ, ખેડૂત ઉત્પાદક સંગઠન- FPO અને ખેડૂત ઉત્પાદક કંપની-FPCના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે આ સુવિધા અપાશે તેમ ...

ફેબ્રુવારી 1, 2025 7:28 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 7:28 પી એમ(PM)

views 3

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂતોએ નોંધણી કર્યા બાદ અરજીની નકલ અને દસ્તાવેજ નાયબ બાગાયત નિયામકની કચેરી, વડોદરા ખાતે રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા કચેરીની યાદીમાં જણાવાયું...