માર્ચ 1, 2025 7:09 પી એમ(PM)
11
સુરત ઝોન કક્ષાનો ‘’પોષણ ઉત્સવ-૨૦૨૪‘’ નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ ખાતે યોજવામાં આવ્યો હતો
સુરત ઝોન કક્ષાનો ‘’પોષણ ઉત્સવ-૨૦૨૪‘’ નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આઈસીડીએસ અને આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોષણ ઉત્સવ-૨૦૨૪ માં સુરત,વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાની બહેનોએ કાર્યક્રમ સ્થળે વ...