પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 3, 2025 7:36 પી એમ(PM) ફેબ્રુવારી 3, 2025 7:36 પી એમ(PM)

views 3

ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે હવે વિદેશી રોકાણકારો  ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર થયેલી જોગવાઈઓ IFSCની ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમને વધુ સંગીન બનાવશે.  ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ કરાવતા શ્રીપટેલે જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

ફેબ્રુવારી 3, 2025 6:45 પી એમ(PM) ફેબ્રુવારી 3, 2025 6:45 પી એમ(PM)

views 2

દિલ્હી ખાતે યોજાયેલા 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલી ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી

દિલ્હી ખાતે યોજાયેલા 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલી ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી એ વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિ...

ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગ...

ફેબ્રુવારી 2, 2025 8:34 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:34 એ એમ (AM)

views 5

ઉતરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગઈકાલે ગુજરાતની ટીમે 4 બાય 200 મીટર ફ્રિસ્ટાઈલ રીલે તરણ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે.

ઉતરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગઈકાલે ગુજરાતની ટીમે 4 બાય 200 મીટર ફ્રિસ્ટાઈલ રીલે તરણ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. આર્યન નેહરા, અંશુલ કોઠારી, વ્રજ પટેલ, દેવાંશ પરમારનો સમાવેશ કરતી આ ટીમે સાત મીનીટ અને 49.71 સેકેન્ડના સમય સાથે 4 બાય 200 મીટરની ફ્રીસ્ટાઈલ રીલે ઈવેન્ટમાં રજત ચંદ્રક જી...

ફેબ્રુવારી 2, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:32 એ એમ (AM)

views 3

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે.

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂતોએ નોંધણી કર્યા બાદ અરજીની નકલ અને દસ્તાવેજ નાયબ બાગાયત નિયામકની કચેરી, વડોદરા ખાતે રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા કચેરીની યાદીમાં જણાવાયું...

ફેબ્રુવારી 2, 2025 8:30 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:30 એ એમ (AM)

views 8

બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે.

બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમ દ્વારા અંજાર તાલુકાના માથક ગામે “શેરી રમતોત્સવ” અંતર્ગત શેરી રમત અને કિશોરીઓ માટે “મેડીકલ ચેકઅપ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ...

ફેબ્રુવારી 2, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:27 એ એમ (AM)

views 11

આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકામાં મિલેટ મહોત્સવ યોજાશે.

આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકામાં મિલેટ મહોત્સવ યોજાશે. રાજ્યકક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. આ સાથે સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર અને જામનગરમાં પણ મિલેટ મહોત્સવ યોજાશે. અમદાવાદ ખાતે યોજાનાર મિલેટ મહોત...

ફેબ્રુવારી 2, 2025 8:23 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:23 એ એમ (AM)

views 4

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ ૩.૦ની ફાઈનલ યોજાઈ હતી.

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ ૩.૦ની ફાઈનલ યોજાઈ હતી. જેમાં વિજેતાઓને શ્રી વિશ્વકર્માના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન- ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિષયોને સમાવતી દેશની સૌથી મોટી સ્ટેમ(STEM) ક્વિઝ સ્પર્ધામાં દેશભરમાંથી ૧૦ લાખ...

ફેબ્રુવારી 2, 2025 8:21 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:21 એ એમ (AM)

views 15

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઓડા)ની ૩૦૨મી બોર્ડ બેઠક મળી હતી.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઓડા)ની ૩૦૨મી બોર્ડ બેઠક મળી હતી. આ બોર્ડ બેઠકમાં જુદા જુદા વિસ્તારની કુલ- ૧૮ નગર રચના યોજનાઓ અંગે પરામર્શ કરવામાં આવ્યો. આ ઉપરાંત ઔડા રીંગરોડ, સેન્ટ્રલાઇઝ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (CIMS) અને ઔડા કચેરી સંબંધી માહિતી માટે RTI ની અરજીઓ માટે ઓનલાઇન સુવિધા વગેરે અંગે વ...

ફેબ્રુવારી 2, 2025 8:11 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:11 એ એમ (AM)

views 14

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદની 230.29 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદની 230.29 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂર્હુત કર્યું. મુખ્યમંત્રીએ બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકામાં આરોગ્ય, માર્ગ – મકાન, શિક્ષણ સહિતના કુલ 91 વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમૂર્હુત કર્યું. મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત વિશ્રામ ગૃહ ...