પ્રાદેશિક સમાચાર

માર્ચ 14, 2025 7:32 પી એમ(PM)

views 433

રાજ્ય સરકાર દ્વારા “કૃષિ પ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા “કૃષિ પ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે. એપ્લિકેશનથી ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ  ,મોબાઇલ એપ્લિકેશન દ્વારા સેટેલાઈટની માહિતી, હવામાનની માહિતી, કૃત્રિમ બુદ્ધિની તમામ માહિતી મેળવી શકશે.“ કૃષિપ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પાકની વાવણીથી લઈ કાપણી સુધીનું આયોજન ક...

માર્ચ 14, 2025 7:29 પી એમ(PM)

views 12

વડોદરાના પોર નજીક  અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે

વડોદરાના પોર નજીક  અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.પાવાગઢ દર્શન કરીને પરત સુરત આવતી વખતે, વડોદરાના પોર નજીક કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામ...

માર્ચ 14, 2025 7:26 પી એમ(PM)

views 8

રાજ્યભરમાં 108 ઈમરજન્સી સેવાને આજે સાંજે છ વાગ્યા સુધીમાં ત્રણ હજાર 485 ઈમરજન્સી કેસ મળ્યાં છે

રાજ્યભરમાં 108 ઈમરજન્સી સેવાને આજે સાંજે છ વાગ્યા સુધીમાં ત્રણ હજાર 485 ઈમરજન્સી કેસ મળ્યાં છે. સત્તાવાર યાદી મુજબ માર્ગ અકસ્માતનાં 715, મારામારીનાં 360 અને નીચે પડી જવાનાં 209 કેસ મળ્યાં હતાં. સૌથી વધુ માર્ગ અકસ્માતનાં 95 કેસ અમદાવાદ અને 93 કેસ સુરતમાં નોંધાયા છે. જ્યારે વડોદરામાં 51 અને રાજકોટમાં ...

માર્ચ 14, 2025 7:24 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24 માર્ચે મહેસાણાનાં વડનગરના અતિ પ્રાચીન  હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24 માર્ચે મહેસાણાનાં વડનગરના અતિ પ્રાચીન  હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, વડનગર ખાતે આગામી 22મી માર્ચથી ત્રિ-દિવસ મહોત્સવ દરમિયાન જળયાત્રા, હવન સહિતના કાર્યક્રમ યોજાશે, જેમાં યજ્ઞશાળાને ખુલ્...

માર્ચ 14, 2025 7:23 પી એમ(PM)

views 13

રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે

રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છનાં કેટલાંક વિસ્તારમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની શક્યતા છે. ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે.હવામાન ખાતાની સત્તાવાર યાદી મુજબ, ગત ચોવીસ કલાકમાં...

માર્ચ 14, 2025 7:21 પી એમ(PM)

views 11

સુરતમાં આજે બે જગ્યાએ આગની ઘટના બની હતી

સુરતમાં આજે બે જગ્યાએ આગની ઘટના બની હતી. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સચિન હોજીવાલા વિસ્તારની પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગનો બનાવ બન્યો હતો.મિલમાં વિસ્ફોટથી શોર્ટ સર્કિટ થતાં મિલમાં પડેલા યાર્નના જથ્થામાં આગ લાગી હતી, જે બાજુમાં આવેલી અન્ય એક મિલમાં પ્રસરી હત...

માર્ચ 14, 2025 7:17 પી એમ(PM)

views 8

રાજકોટમાં આજે આગના બનાવમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે

રાજકોટમાં આજે આગના બનાવમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનામાં પાંચથી છ લોકો દાઝી ગયા હતા, જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો હજી સારવાર હેઠળ હોવાનું શહેરના ઝોન ટૂ D.C.P. જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.ઘટનાસ્થળે પહોંચેલા અ...

માર્ચ 14, 2025 7:14 પી એમ(PM)

views 8

રાજકોટની ચાર નગરપાલિકાની ટ્રાફિક બ્રિગેડમાં 23 ઉમેદવારની માનદ સેવક તરીકે ભરતી કરાશે

રાજકોટની ચાર નગરપાલિકાની ટ્રાફિક બ્રિગેડમાં 23 ઉમેદવારની માનદ સેવક તરીકે ભરતી કરાશે. ગોંડલ નગરપાલિકામાં 8, જેતપુર નગરપાલિકામાં 11 અને ધોરાજી નગરપાલિકામાં 4 એમ કુલ 23 મહેકમ ખાલી પડેલી હોવાથી માનદ સેવકોની ભરતી આગામી એપ્રિલમાં કરાશે. ઉમેદવારોએ 30 માર્ચ સુધીમાં પોતાની અરજી ગોમટા ટ્રાફિક પોલીસ મથક ખાતે જ...

માર્ચ 14, 2025 7:11 પી એમ(PM)

views 5

અમદાવાદ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામની મંજૂરી આપવામાં આવી

અમદાવાદ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામની મંજૂરી આપવામાં આવી. તે અંતર્ગત પૂર્વ ઝોનનાં નિકોલ વોર્ડમાં ગોપાલ ચોકથી જીવનવાડી ડ્રેનેજ પંપીગ સ્ટેશન, ડ્રેનેજ લાઈન માટે રૂપિયા બે કરોડ 27 લાખના કામોને મંજૂરી આપવામાં આવી.આ ઉપરાંત શહેરનાં વિવિધ માર્ગ પર મશીન હૉલ કવર ફીટ ક...

માર્ચ 14, 2025 2:18 પી એમ(PM)

views 7

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિરીષપાડા ખાતેથી ખનીજ ચોરી પકડાઈ છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિરીષપાડા ખાતેથી ખનીજ ચોરી પકડાઈ છે. અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે, સોનગઢના મામલતદાર અને ભૂ-સ્તર વિભાગની ટુકડી દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન સુરતના પલસાણા તાલુકાના તુંડી ગામની એક એજન્સી દ્વારા કરાતી ખનીજ ચોરી પકડવામાં આવી છે. સ્થળ પરથી સાત હજાર ટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.