માર્ચ 15, 2025 7:37 પી એમ(PM)
11
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કેસ રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ માટે મક્કમ છે અને દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના નિર્ણાયક સાબિત થઈ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કેસ રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ માટે મક્કમ છે અને દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના નિર્ણાયક સાબિત થઈ છે. એક ખાનગી ગુજરાતી ચેનલ દ્વારા આયોજિત સંમેલનનુ ઉદઘાટન કરતા શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાતે નીતિ આધારિત રાજ્ય તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપ...