ફેબ્રુવારી 17, 2025 7:07 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 7:07 પી એમ(PM)
13
રાજ્યના નગરો-મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં 537 કરોડ રૂપિયા મંજૂર કરાયા
રાજ્ય સરકારે નગરો-મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે, રૂપિયા 537 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટઅને ભાવનગર મહાનગરપાલિકાઓને રૂ.૩૦૯ કરોડ ૭૨ લાખ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપ...