પ્રાદેશિક સમાચાર

માર્ચ 17, 2025 6:16 પી એમ(PM)

views 19

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે આરટીઆઇની તાલીમનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે  આરટીઆઇની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનો મુખ્ય હેતુ મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારીઓને આરટીઆઇ અધિનિયમની જોગવાઈઓ અને તેના અમલીકરણ અંગે સઘન માહિતી આપવાનો હતો. ગુજરાત માહિતી આયોગના સચિવ જયદીપ ત્રિવેદીએ આરટીઆઇ અરજીઓના યોગ્ય અને સમયસર નિકાલ, માહિતી આપવાન...

માર્ચ 17, 2025 3:03 પી એમ(PM)

views 10

ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રીસર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે : મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રીસર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીનેખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે .આજે વિધાનસભા ગૃહમાંધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી  ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુંહતું. પોતાના જવાબમાં...

માર્ચ 17, 2025 3:00 પી એમ(PM)

views 21

જામનગરમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં “ખરવા-મોવાસા રોગ અટકાવ રસીકરણ” કાર્યક્રમ અન્વયે છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ થયો

જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં “ખરવા-મોવાસા રોગ અટકાવ રસીકરણ” કાર્યક્રમ અન્વયે છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ થયો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં બે લાખ 56 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવશે. અગાઉ આ ઝુંબેશ અંતર્ગત બે લાખ 76 હજાર ઘેટા-બકરાનું રસીકરણ કરાયું હતું.ઉલ્લેખ...

માર્ચ 17, 2025 2:55 પી એમ(PM)

views 7

પાટણમાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપી

પાટણ જિલ્લામાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર,૨૦૨૪ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ બે લાખ બે હજાર ૬૪ હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઇ ...

માર્ચ 17, 2025 2:48 પી એમ(PM)

views 10

કચ્છના ભુજમાં રણકાંધી વિસ્તારના આકાશમાં મોડીરાત્રે ત્રણ વાગીને બાર મિનિટે અદભૂત પ્રકાશિત ચમકારો જોવા મળ્યો

કચ્છના ભુજમાં રણકાંધી વિસ્તારના આકાશમાં મોડીરાત્રે ત્રણ વાગીને બાર મિનિટે અદભૂત પ્રકાશિત ચમકારો થયો હતો. તારો ખરવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ મુદ્દે ખગોળશાસ્ત્રીઓએ કહ્યું, આકાશમાં ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે, ત્યારે આ અદભુત આકાશી ચમકારાથી લોકો અચંબિત થયા હતા. અમારા કચ્છના પ્રતિનિધિ ...

માર્ચ 17, 2025 2:45 પી એમ(PM)

views 7

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.

માર્ચ 17, 2025 2:42 પી એમ(PM)

views 8

અરવલ્લીના મોડાસા ખાતે રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો

અરવલ્લીજિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે ક્રિકેટટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં  રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અનેક ખેલાડીઓ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી પરમારેજણાવ્યું કે, હાર-જીતનુંમહનહીં ખેલદિલીની ભાવના મહત્વની છે.

માર્ચ 17, 2025 9:57 એ એમ (AM)

views 7

સુરતના ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામ માટે ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત કરાયું

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે ગઈકાલે સુરતના ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામ માટે ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં લગભગ ૭૦૦ જિલ્લામાં જળસંચય માટે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવામાં...

માર્ચ 17, 2025 9:50 એ એમ (AM)

views 7

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ગઈકાલે વઢવાણ-વાઘેલા-વસ્તડી-ચુડા રોડ પર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત કરાયું

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ગઈકાલે વઢવાણ-વાઘેલા-વસ્તડી-ચુડા રોડ પર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત કરાયું. અંદાજે ૧૪ કરોડ ૯૨ લાખ રૂપિયાના ખર્ચે બનનારા ૨૦૦ મીટર લાંબા આ બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ચુડા તાલુકાના અંદાજિત ૪૫ ગામોના લોકોને ...

માર્ચ 17, 2025 9:08 એ એમ (AM)

views 12

સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે “સંતોકબા વાડી”નું લોકાર્પણ કર્યું

સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંતોકબા રાજપૂતે ગામના દરેક પ્રસંગો માટે નવનિર્મિત "સંતોકબા વાડી"નું લોકાર્પણ કર્યું હતું

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.