ડિસેમ્બર 23, 2024 2:22 પી એમ(PM)
7
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ ક્ષેત્રને ગ્રામીણ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે, ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તનથી વિકસિત દેશ બનવાનો માર્ગ મોકળો થશે
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ ક્ષેત્રને ગ્રામીણ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે, ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તનથી વિકસિત દેશ બનવાનો માર્ગ મોકળો થશે. નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રે ચૌધરી ચરણસિંહ પુરસ્કાર, 2024ના વિજેતાઓ સાથે સંવાદ કરતાં શ્રી ધનખડે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો અને તેમના પ...