રાષ્ટ્રીય

ડિસેમ્બર 24, 2024 9:28 એ એમ (AM)

views 19

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે વડનગર ખાતે મારુ ભારત સુશાસન પદ યાત્રા યોજશે

કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં 'સુશાસન પદયાત્રા' યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં સામેલ થવા માટે પંદર હજારથી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો વડનગરમાં આવ્યા છે. પદયાત્રામાં સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજો, એનજીઓ અને સ્વૈચ્છિક સં...

ડિસેમ્બર 24, 2024 9:26 એ એમ (AM)

views 14

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત વિરોધી સંગઠનો અને નેટવર્કને શોધી કાઢવા માટે મિત્ર દેશો સાથે ગુપ્તચર સંકલન વ્યૂહરચના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત વિરોધી સંગઠનો અને નેટવર્કને શોધી કાઢવા માટે મિત્ર દેશો સાથે ગુપ્તચર સંકલન વ્યૂહરચના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં 37મા ઈન્ટેલિજન્સ બ્યુરો શતાબ્દી સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે જટિલ માળખાકીય સુવિધાઓ પરના હુમલા, સાયબર હુમલા, માહિતી યુદ્ધ અને ...

ડિસેમ્બર 24, 2024 9:23 એ એમ (AM)

views 14

બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને પરત મોકલવા માટે ભારત સરકારને નોંધ મોકલી

બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારતમાંથી પાછા બોલાવવા માટે ભારત સરકારને રાજદ્વારી પત્ર મોકલ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે મંત્રાલયને સુશ્રી શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન તરફથી આ સંબંધમાં પત્ર મળ્યો છે. શ્રીમતી ...

ડિસેમ્બર 24, 2024 9:21 એ એમ (AM)

views 8

ભારત તેની વિદેશનીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવ હિત બંનેને પ્રાથમિકતા આપે છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત તેની વિદેશનીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવ હિત બંનેને પ્રાથમિકતા આપે છે અને ભારત પોતાના નાગરિકોની સુરક્ષા કરવાનું પોતાનું કર્તવ્ય માને છે. ગઇકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયન કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત ક્રિસમસ સેલિબ્રેશનને સંબોધતા પ્રધાનમંત્રીએ દેશના યુવાનો...

ડિસેમ્બર 23, 2024 7:15 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે મેડિકલ ક્ષેત્રે ટેકનોલોજીના વધતા ઉપયોગથી મેડિકલ અને એન્જિનિયરિંગ સંસ્થાઓ વચ્ચે સહયોગ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે મેડિકલ ક્ષેત્રે ટેકનોલોજીના વધતા ઉપયોગથી મેડિકલ અને એન્જિનિયરિંગ સંસ્થાઓ વચ્ચે સહયોગ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે. આજે નવી દિલ્હીમાં વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરજંગહોસ્પિટલના 6ઠ્ઠા પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, કૃત્રિમબુધ્ધિમત્તા, રોબોટ...

ડિસેમ્બર 23, 2024 7:13 પી એમ(PM)

views 12

દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિછે. આ દિવસને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં કિસાન ઘાટ ખાતે પૂર્વપ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધ...

ડિસેમ્બર 23, 2024 7:12 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેશના લગભગ 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેશના લગભગ 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે. આજે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજારથી વધુ નવનિયુક્તકર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નોકરીઓસંપૂર્ણ પારદર્શિતા સાથે પૂરી પાડવામાં આવી રહ...

ડિસેમ્બર 23, 2024 7:00 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે

કેન્દ્ર સરકારે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે. શિક્ષણ સચિવ સંજય કુમારેપત્રકારોને જણાવ્યું હતું કે, ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનેબે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે. જો તેઓ પુનઃપરીક્ષા પછી ફરીથી ન...

ડિસેમ્બર 23, 2024 6:59 પી એમ(PM)

views 8

TRAI એ તેની પહોંચ વિસ્તારવા અને વધુ પ્રેક્ષકો સાથે જોડાવવા માટે અપગ્રેડ કરેલી વેબસાઈટનું અનાવરણ કર્યું

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા-TRAI એ તેની પહોંચ વિસ્તારવા અને વધુ પ્રેક્ષકો સાથે જોડાવવા માટેઅપગ્રેડ કરેલી વેબસાઈટનું અનાવરણ કર્યું. આ વેબસાઈટ ટ્રાઇની નીતિઓ, કાયદાઓ, આંકડા અને ભારતમાં વલણો વિશેની વ્યાપક માહિતી પૂરી પાડે છે.આ વેબસાઇટ જે સામાન્ય લોકો, હિતધારકો, સંશોધકો અને આંતરરાષ્ટ્રીય પ્રેક...

ડિસેમ્બર 23, 2024 6:58 પી એમ(PM)

views 10

ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી વિરોધ પક્ષ કોંગ્રેસ પર ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે

ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી વિરોધ પક્ષ કોંગ્રેસ પર ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે જ 1952ની લોકસભા ચૂંટણીમાં અને પછી 1954ની પેટાચૂંટણીમાં ડૉ. આંબેડકરની હાર સુનિશ્ચિત કરી હતી. તેમણે એમ પણ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.