કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર પ્રાદેશિક ભાષાઓમાં વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.
ગઇકાલે નવી દિલ્હીમાં ચૌધરી ચરણ સિંહ એવોર્ડ 2024ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી પ્રધાને કહ્યું કે આ એવોર્ડ ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે કામ કરનારાઓને સન્માનિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દેશના જીડીપીમાં હજુ પણ કૃષિ અર્થવ્યવસ્થાનો સૌથી મોટો ફાળો છે.
Site Admin | ડિસેમ્બર 22, 2024 9:05 એ એમ (AM)
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર પ્રાદેશિક ભાષાઓમાં વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે