ડિસેમ્બર 22, 2024 8:58 એ એમ (AM)
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતના આમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે-પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણામાં ભાગ લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતના આમિર અને ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે. તેઓ કુવૈતના પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ કરશે. શ્રી મોદી ગઈકાલે કુવૈતના અમીરના આમંત્રણ પર બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુ...