રાષ્ટ્રીય

નવેમ્બર 28, 2024 2:01 પી એમ(PM) નવેમ્બર 28, 2024 2:01 પી એમ(PM)

views 5

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાંજે 4 વાગ્યે રાંચીના મોરહબાદી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી સોરેનને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. અમારા સંવાદદાતા જણાવે છે કે શપથગ્રહણ સમારોહ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ...

નવેમ્બર 28, 2024 1:58 પી એમ(PM) નવેમ્બર 28, 2024 1:58 પી એમ(PM)

views 6

શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને ઉચ્ચતમ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહી છે

શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ - ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને ઉચ્ચતમ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહી છે. આજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે, આ યોજનાના અમલથી અંદાજે 14 કરોડથી વધુ કર્મચારીઓ...

નવેમ્બર 28, 2024 1:53 પી એમ(PM) નવેમ્બર 28, 2024 1:53 પી એમ(PM)

views 8

વિપક્ષોના ભારે શોરબકોર અને સૂત્રોચ્ચાર બાદ સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવારના અગિયાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી

વિપક્ષોના ભારે શોરબકોર અને સૂત્રોચ્ચાર બાદ સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવારના અગિયાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે.. આજે સવારે જ્યારે લોકસભાની બેઠક મળી, ત્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને અન્ય સહિતના વિપક્ષી પક્ષોએ એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ...

નવેમ્બર 28, 2024 10:26 એ એમ (AM) નવેમ્બર 28, 2024 10:26 એ એમ (AM)

views 4

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું છે. અરજીતસિંહ હુન્દલે બીજી અને 24મી મિનિટમાં 2 ગૉલ કર્યા. ભારત તરફથી અરજીત સિંહ હુન્દલ, સૌરભ આનંદ કુશવાહા અને ગુરજોત સિંહે 2-2 ગૉલ કર્યા હતા. જ્યારે અર્શદીપ સિંહ...

નવેમ્બર 28, 2024 10:20 એ એમ (AM) નવેમ્બર 28, 2024 10:20 એ એમ (AM)

views 2

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે.

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે. આર્થિક વૃધ્ધિ માટે આ રાજ્યોમાં વધુ ક્ષમતા છે. ગઈકાલે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય ખાતે ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ I...

નવેમ્બર 28, 2024 9:59 એ એમ (AM) નવેમ્બર 28, 2024 9:59 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ – NSGનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ - NSGનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે. જમ્મુના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ત્રાસવાદીઓનો સામનો કરવા વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં હવે શહેરમાં એનએસજીનું વિશેષ દળ કાયમ માટે ઉપલબ્ધ રહેશે. જમ્મુ વિસ્તારનાં વિવ...

નવેમ્બર 28, 2024 9:49 એ એમ (AM) નવેમ્બર 28, 2024 9:49 એ એમ (AM)

views 4

લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે.

લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે, વક્ફ કાયદા પ્રમાણે સ્ટેટ વક્ફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીને વક્ફ મિલકતો પર બિનઅધિકૃત કબજો અને અતિક્રમણ સામે કાન...

નવેમ્બર 28, 2024 9:30 એ એમ (AM) નવેમ્બર 28, 2024 9:30 એ એમ (AM)

views 6

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે.

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવર બપોરે ચાર વાગ્યે રાંચીના મોરહાબાદી મેદાનમાં શ્રી સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શ્રી સોરેને રાંચીમાં કહ્યું કે, ‘તેમણે સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...

નવેમ્બર 28, 2024 9:26 એ એમ (AM) નવેમ્બર 28, 2024 9:26 એ એમ (AM)

views 3

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે.

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી બી. એલ. વર્માએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વિગત આપી હતી. તેમણે કહ્યું, ખરીફ પાકની સ્થિતિ સારી છે. મગ, અડદ જેવા મર્યાદિત સમયગાળાના પાક...

નવેમ્બર 28, 2024 9:18 એ એમ (AM) નવેમ્બર 28, 2024 9:18 એ એમ (AM)

views 3

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફ્રાન્સ અને એશિયા-પ્રશાંત ભાગીદારોને ખાસ કરીને ત્રણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપીલ કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફ્રાન્સ અને એશિયા-પ્રશાંત ભાગીદારોને ખાસ કરીને ત્રણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપીલ કરી છે. આમાં દ્વિપક્ષીય સમજૂતી અને બહુપક્ષી મંચના માધ્યમથી વ્યાપારી સંબંધોને વધારવા, આબોહવા પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે ટેક્નિકલ સહયોગને મજબૂત કરવા અને સાંસ્કૃતિ...