જાન્યુઆરી 5, 2025 2:17 પી એમ(PM)
10
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો હેતુ નાગરિકોના તેમના અંગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકારોનું રક્ષણ કરવાનો છે
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો હેતુ નાગરિકોના તેમના અંગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકારોનું રક્ષણ કરવાનો છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 ડિજિટલ વ્યક્તિગત ડ...