રાષ્ટ્રીય

જાન્યુઆરી 4, 2025 8:10 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ માળખા સાથે શહેરી વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી છે

કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ માળખા સાથે શહેરી વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં મહિલાઓ માટેના હોસ્ટેલ “સુષ્મા ભવન”નું ઉદ્દઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે શહેરી વિકાસ નીતિમાં મેટ્રો રેલવે, ઇલેક્ટ્રીક વાહનો, સૂર્યઘર યોજના જેવી યોજનાઓને ...

જાન્યુઆરી 4, 2025 8:07 પી એમ(PM)

views 6

ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે 29 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં પક્ષના ભૂતપૂર્વ સાંસદ પ્રવેશ વર્માને આપના વડા અરવિંદ કેજરીવાલની સામે ઉભા રાખવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે પક્ષના રમેશ બિધુડી કાલકાજી વિધાનસભા બેઠક પરથી દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પક્ષના આતિશી સામે ચૂંટણી લડશે. ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે 29 ઉમ...

જાન્યુઆરી 4, 2025 8:05 પી એમ(PM)

views 17

કેન્દ્ર સરકારે આદિજાતિ સમુદાયના સમાન અધિકારો સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જનમન યોજનાને અમલમાં મૂકી

કેન્દ્ર સરકારે આદિજાતિ સમુદાયની વસતી ધરાવતા વિસ્તારોમાં સમાન અધિકારો સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જનમન યોજનાને અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે તેમની સરકાર ગ્રામીણ વિસ્તારોના વિકાસ સાથે દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. આજે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે...

જાન્યુઆરી 4, 2025 8:01 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકારના ડિજીટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ના મુસદ્દામાં નાગરિકોની માહિતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઇ

કેન્દ્ર સરકારે જાહેર કરેલા ડિજીટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ના મુસદ્દામાં નાગરિકોની માહિતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઇ છે. કેન્દ્રીય માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આકાશવાણી સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ મુસદ્દામાં ત્રણ મુખ્ય જોગવાઇઓ છે. જેમાં નાગરિકની વ્યક્...

જાન્યુઆરી 4, 2025 7:59 પી એમ(PM)

views 11

ગુજરાતમાં અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પુરૂ પાડતા ત્રીજા ખેલ મહાકુંભનો આજથી આરંભ થયો

ગુજરાતમાં અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પુરૂ પાડતા ત્રીજા ખેલ મહાકુંભનો આજથી આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભનો આરંભ કરાવતા કહ્યુ હતું કે ખેલ મહાકુંભે અનેક રમતવીરોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો અવસર પ્રદાન કર્યો છે....

જાન્યુઆરી 4, 2025 2:26 પી એમ(PM)

views 11

10મા અને છેલ્લા સિખ ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતી નિમિત્તે પ્રકાશ ઉત્સવની ત્રણ દિવસની ઉજવણીનો આજે સવારે બિહારના પટના ખાતે તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાતે પ્રારંભ થયો

10મા અને છેલ્લા સિખ ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતી નિમિત્તે પ્રકાશ ઉત્સવની ત્રણ દિવસની ઉજવણીનો આજે સવારે બિહારના પટના ખાતે તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાતે પ્રારંભ થયો. તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદ સિંહજીનું જન્મસ્થળ છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજવણીમાં ભા...

જાન્યુઆરી 4, 2025 2:24 પી એમ(PM)

views 9

વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો

વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડના જનરલ સેક્રેટરી એસ કે રૂંગટાએ જણાવ્યું હતું કે આજકાલ ટેકનોલોજીના આગમન સાથે લોકો બ્રેઈલનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બ્રેઈલન...

જાન્યુઆરી 4, 2025 2:23 પી એમ(PM)

views 9

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઈલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઈલ પ્રણાલિના વિચારક લુઈસ બ્રેઈલની જય...

જાન્યુઆરી 4, 2025 2:19 પી એમ(PM)

views 8

ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું

ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાતા અનેક વિસ્તારમાં દ્રશ્યતા એટલે કે, વિઝિબલિટી શૂન્ય સુધી પહોંચતા હવાઈ અને રેલવે વ્યવહારને અસર થઈ છે. ઇન્દિરા ગાંધી આંતર-રાષ્ટ્રીય હવાઈ મથક પર ઓછી દ્રશ્યતાના કારણે અનેક ફ્લાઈટ મોડી હોવાના...

જાન્યુઆરી 4, 2025 2:17 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો

કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ડ્રાફ્ટ નિયમો પરામર્શ માટે ખુલ્લા છે અને લોકોના મંતવ્યો માંગ્યા છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ને ઓગસ્ટ 2023માં રાષ્ટ્રપતિની સંમતિ મળી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.