જાન્યુઆરી 5, 2025 7:47 પી એમ(PM)
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર કેન્દ્ર સાથેની લડાઈમાં એક દાયકાનો સમય વેડફવાનો આરોપ લગાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર કેન્દ્ર સાથેની લડાઈમાં એક દાયકાનો સમય વેડફવાનો આરોપ લગાવ્યો છે. રોહિણીમાં જાપાની પાર્ક ખાતે એક રેલીને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે, આગામી 25 વર્ષ દિલ્હીના વિકાસ માટે નિર્ણાયક છે. તેમણે કહ્યું કે, આ 25 વર્ષોમાં દેશ એક વિકસિત રાષ્ટ્ર ...