રાષ્ટ્રીય

ડિસેમ્બર 10, 2024 9:47 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 9:47 એ એમ (AM)

views 11

આજે માનવ અધિકાર દિવસ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે.

આજે માનવ અધિકાર દિવસ છે. વિશ્વભરમાં માનવ અધિકારોનું રક્ષણ કરવા નિર્ધારિત માપદંડોનું પાલન કરવા વર્ષ 1948માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરાયો હતો. આ વર્ષનો વિષય છે "આપણા અધિકારો, આપણું ભવિષ્ય, વર્તમાનમાં છે: વર્ગખંડથી કાર્યસ્થળ સુધીના તણાવને નિયંત્રિત કરો.” રાષ્ટ્રપતિ દ્રૌપદી ...

ડિસેમ્બર 10, 2024 9:45 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 9:45 એ એમ (AM)

views 4

નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને ઉત્તરપ્રદેશ માટે કનેક્ટિવિટી પૂરી પાડશે:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને ઉત્તર પ્રદેશ માટે કનેક્ટિવિટી પૂરી પાડશે અને લોકોનાં જીવનમાં સરળતા લાવશે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર તેમણે જણાવ્યું કે, સરકાર સમૃદ્ધિ વધારવા ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી માળખાકીય સુવિધા સુનિશ્ચિત કરવા અને...

ડિસેમ્બર 10, 2024 9:44 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 9:44 એ એમ (AM)

views 4

સરકાર આગામી 3 વર્ષમાં 2 લાખ વીમા સખીઓ અથવા વીમા એજન્ટોની નિમણૂક કરવાની યોજના ધરાવે છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, સરકાર આગામી ત્રણ વર્ષમાં 2 લાખ વીમા સખીઓ અથવા વીમા એજન્ટોની નિમણૂક કરવાની યોજના ધરાવે છે. ગઈ કાલે હરિયાણાના પાણીપતમાં 'બીમા સખી યોજના' શરૂ કરવા માટેના એક સમારોહને સંબોધતા શ્રીમતી સીતારમણે કહ્યું, આ વર્ષે 25 હજાર વીમા સખીઓની નિમણૂક કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ...

ડિસેમ્બર 9, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:52 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે માનવ અધિકાર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાંરા ષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે માનવ અધિકાર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાંરા ષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરશે. માનવ અધિકાર દિવસ દર વર્ષે 10ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિષય છે "આપણા અધિકારો, આપણું ભવિષ્ય, વર્તમાનમાં" છે. આ વિષય એ વાત પરભાર મૂકે છે કે માનવ...

ડિસેમ્બર 9, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:52 પી એમ(PM)

views 3

સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે વિવિધ મુદ્દાસર દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી

સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે વિવિધ મુદ્દાસર દિવસભર માટે સ્થગિત કરવામાંઆવી હતી. મુખ્ય વેપારી જૂથ સામે કથિત લાંચના આક્ષેપો અને અગ્રણી અમેરિકન સંસ્થાસાથે કોંગ્રેસના નેતાઓના કથિત સંબંધોને લઈને શાસક પક્ષ અને વિરોધ પક્ષ  વચ્ચે ગૃહમાં હોબાળો થયો હતો.  લોકસભાની કાર્યવાહી ત્રણ વખત મોકૂફ રાખવામાં આવી હતી....

ડિસેમ્બર 9, 2024 7:51 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:51 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે હરિયાણાના પાણીપતમાં વીમા સખીયોજના શરૂ કરી

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે હરિયાણાના પાણીપતમાં વીમા સખીયોજના શરૂ કરી. ભારતીય જીવન વીમા નિગમની આ પહેલ 18 થી 70 વર્ષની વય જૂથની મહિલાઓને સશક્ત બનાવશે. આ યોજના હેઠળ 10મી પાસ મહિલાઓને વિશેષ તાલીમ આપવામાં આવશે અને પ્રથમ ત્રણ વર્ષ માટે મા...

ડિસેમ્બર 9, 2024 7:51 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:51 પી એમ(PM)

views 3

કેન્દ્રએ કહ્યું છે કે વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (WAMSI) દેશમાં જંગમ અને સ્થાવર વકફ મિલકતોનો ડેટા એકત્રિત કરવા માટે વિકસાવવામાં આવશે

કેન્દ્રએ કહ્યું છે કે વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (WAMSI) દેશમાં જંગમ અને સ્થાવર વકફ મિલકતોનો ડેટા એકત્રિત કરવા માટે વિકસાવવામાં આવશે. પોર્ટલશરૂ કરવામાં આવ્યું છે. આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીયલઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં સંબંધિ...

ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM)

views 6

સરહદ સુરક્ષા દળ -બીએસએફની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો છે

સરહદ સુરક્ષા દળ -બીએસએફની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો છે. તે ગઈકાલે રાત્રે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરીરહ્યો હતો. બીએસએફ જવાનોએ તેને વારંવાર બોલાવ્યા છતાં જવાબ આપ્યા વિના તે સીમાસુરક્ષા વાડ તરફ ભાગવા લાગ્યો હતો .  બીએસએફના સૂત્રોએ જણાવ્યું હતું કે સૈનિક...

ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM)

views 5

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી સંજય મલ્હોત્રાને નિયુક્ત કરવામાં આવ્યા

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી સંજય મલ્હોત્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએતેમના નામને મંજૂરી આપી દીધી છે. આ પદ પર ત્રણ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂકકરવામાં આવી છે. રાજસ્થાન કેડરના IAS અધિકારીહાલમાં નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે ...

ડિસેમ્બર 9, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:49 પી એમ(PM)

views 4

પ્રસાર ભારતી દ્વારા આજે નવી દિલ્હીમાં મુખ્ય મથક ખાતે રાજભાષા પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કર્યું હતું

પ્રસાર ભારતી દ્વારા આજે નવી દિલ્હીમાં મુખ્ય મથક ખાતે રાજભાષા પુરસ્કાર વિતરણસમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં હિન્દી માસ અંતર્ગત સપ્ટેમ્બર અનેઓક્ટોબર મહિનામાં આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કારો આપી સન્માનિતકરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓમાં વિવિધ વિષયો પર વર્કશોપ અને સેમિનારનો સમાવેશ...