ડિસેમ્બર 11, 2024 9:37 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 9:37 એ એમ (AM)
5
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે મૉસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે મૉસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન શ્રી સિંહે બંને દેશની મૈત્રીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘ભારત હંમેશા રશિયાની સાથે ઊભું છે અને ભવિષ્યમાં પણ આવું જ થશે.’ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બંને નેતાઓએ દ્વિપક્ષી સ...