રાષ્ટ્રીય

જાન્યુઆરી 24, 2025 7:26 પી એમ(PM)

views 8

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી કે ઈન્ડિયા એનર્જી વીક-IEW 2025 એ વૈશ્વિક સ્તરે બીજી સૌથી મોટી ઉર્જા ઈવેન્ટ હશે

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી કે ઈન્ડિયા એનર્જી વીક-IEW 2025 એ વૈશ્વિક સ્તરે બીજી સૌથી મોટી ઉર્જા ઈવેન્ટ હશે. 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યામાં આ ઈવેન્ટનુંઆયોજનકરાયું છે. 11થી 14 ફેબ્રુઆરી દરમિયાન યશોભૂમિ, દ્વારકા, નવી દિલ્હી ખાતે આયોજિત, આ કાર્યક્રમ ઊર્જા ક...

જાન્યુઆરી 24, 2025 7:27 પી એમ(PM)

views 21

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ-ઉપપ્રધાન કાર્ય પદ્ધતિની બેઠક માટે રવિવારથી ચીનની બે દિવસની મુલાકાતે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ-ઉપપ્રધાન કાર્ય પદ્ધતિની બેઠક માટે રવિવારથી ચીનની બે દિવસની મુલાકાતે છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, વિદેશ સચિવ ચીનમાં તેમના સમકક્ષ, ઉપમંત્રી સાથે મુલાકાત કરશે, જ્યાં દ્વિપક્ષીય હિતના...

જાન્યુઆરી 24, 2025 6:50 પી એમ(PM)

views 26

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી, ડૉ. એલ.મુરુગને જાહેરાત કરી કે ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વૈશ્વિક થિરુક્કુરલ કોન્ફરન્સ યોજાશે,

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી, ડૉ. એલ.મુરુગને જાહેરાત કરી કે ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વૈશ્વિક થિરુક્કુરલ કોન્ફરન્સ યોજાશે, સરકાર આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સક્રિયપણેતૈયારીઓ કરી રહી છે. પોંડિચેરી યુનિવર્સિટી ખાતે આજે જીવનમાં સંમોહન : પ્રમોશન,પ્રિવેન્શન અને હસ્તક્ષેપ, પર આંતરરાષ્ટ્રીય પર...

જાન્યુઆરી 24, 2025 6:47 પી એમ(PM)

views 8

સૈફ અલી ખાન હુમલા કેસમાં, બાંદ્રા મેજિસ્ટ્રેટ અદાલતે આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામશહેઝાદને 29 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

સૈફ અલી ખાન હુમલા કેસમાં, બાંદ્રા મેજિસ્ટ્રેટ અદાલતે આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામશહેઝાદને 29 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. અદાલતે અવલોકન કર્યું કેઆ કેસમાં અન્ય પરિણામી પાસાઓની તપાસ કરવી જરૂરી છે. અદાલતે ઉમેર્યું કે આરોપીની નિર્દોષતા ચકાસવા માટે પણ આવી તપાસ જરૂરી છે.

જાન્યુઆરી 24, 2025 6:45 પી એમ(PM)

views 26

સર્વોચ્ચ અદાલતે આજે આવકવેરા કાયદા હેઠળ TDS સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે આવકવેરા કાયદા હેઠળ TDS સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાઅને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે જણાવ્યું કે આ અરજી મુસદ્દો નબળો હતો અનેઅરજદારને વડી અદાલતનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આ અરજીમાં, TDS માળખાને મનસ્વી અને અતાર્કિક ...

જાન્યુઆરી 24, 2025 6:43 પી એમ(PM)

views 6

હોબાળાને પગલે વિપક્ષના દસ સાંસદોને વકફ(સુધારા) બિલ, 2024 પર સંસદનીસંયુક્ત સમિતિની આજની બેઠકમાંથી સસ્પેન્ડ કરાયા

હોબાળાને પગલે વિપક્ષના દસ સાંસદોને વકફ(સુધારા) બિલ, 2024 પર સંસદનીસંયુક્ત સમિતિની આજની બેઠકમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમાં તૃણમૂલ કોંગ્રેસનાકલ્યાણ બેનર્જી, દ્રવિડ મુનેત્ર કઝગમનાએ રાજા,કોંગ્રેસના નાસિર હુસૈન અને ઈમરાન મસૂદ તેમજ સમાજવાદીપાર્ટીના મોહિબુલ્લાનો સમાવેશ થાય છે. ભાજપ સાંસદ અપરાજિતા સારંગીએ વ...

જાન્યુઆરી 24, 2025 6:44 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્રના ભંડારામાં હથિયાર બનાવટી ફેક્ટરી ભંડારામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું

મહારાષ્ટ્રના ભંડારામાં હથિયાર બનાવટી ફેક્ટરી ભંડારામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું છે અને 7 વ્યક્તિ ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કુલ 13 કામદારો ફેક્ટરીની શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. છત પડતાં 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર મા...

જાન્યુઆરી 24, 2025 6:40 પી એમ(PM)

views 17

યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ નવી દિલ્હીમાં ખો-ખો વિશ્વકપમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય પુરૂષ અને મહિલા ટીમનું સન્માન કર્યું

યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ નવી દિલ્હીમાં ખો-ખો વિશ્વકપમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય પુરૂષ અને મહિલા ટીમનું સન્માન કર્યું હતું. બંને ટીમોએ તાજેતરમાં નવીદિલ્હીમાં આયોજિત પ્રથમ ખો ખો વિશ્વકપ જીત્યો હતો. શ્રીખડસેએ પુરૂષ અને મહિલા બંનેટીમોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ દેશની પર...

જાન્યુઆરી 24, 2025 6:35 પી એમ(PM)

views 24

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આજે નવી દિલ્હીમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોસુબિયાન્ટો સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આજે નવી દિલ્હીમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોસુબિયાન્ટો સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું કે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસનીઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની સહભાગિતા એ બંને દેશોવચ્ચેની મિત્રતાને સમર્પિત હશે. રાષ્ટ્રપ...

જાન્યુઆરી 24, 2025 2:13 પી એમ(PM)

views 9

બોમ્બે વડી અદાલતે ચેક બાઉન્સ કેસમાં સુપ્રસિદ્ધ ફિલ્મસર્જક રામગોપાલ વર્માને દોષિત ઠેરવીને ત્રણ મહિનાની સાદી જેલની સજાનો હૂકમ કર્યો

બોમ્બે વડી અદાલતે ગઈ કાલે ચેક બાઉન્સ કેસમાં સુપ્રસિદ્ધ ફિલ્મસર્જક રામગોપાલ વર્માને દોષિત ઠેરવીને ત્રણ મહિનાની સાદી જેલની સજાનો હૂકમ કર્યો છે. સાત વર્ષ જૂના આ કેસમાં એક કંપનીએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની 138મી કલમ હેઠળ રામગોપાલ વર્મા વિરુધ્ધ કેસ કર્યો હતો. અંધેરીની મેજીસ્ટ્રેટ અદાલતે શ્રી વર્માને...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.