જાન્યુઆરી 24, 2025 9:16 એ એમ (AM)
9
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતનો વિકાસ દર 6થી 8 ટકાની વચ્ચે રહેશે
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતનો વિકાસ દર 6થી 8 ટકાની વચ્ચે રહેશે. દાઓસમાં એક ટીવી ચેનલ સાથે વાત કરતા, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મોટાભાગના સેમિકન્ડક્ટર ઉદ્યોગના નેતાઓ માને છે કે ભારત આગામી વર્ષોમાં સેમિકન્ડક્ટર માટે ટોચના ત્રણ ઉત્પાદન કરતાં સ્થળોમાંનો એક હશે.આર્ટિ...