રાષ્ટ્રીય

ડિસેમ્બર 26, 2024 8:05 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:05 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદના યુવક ઓમ જિજ્ઞેશ વ્યાસનો સમાવેશ થાય છે. 17 વર્ષીય ઓમ દિવ્યાંગ છે, તેમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો છે....

ડિસેમ્બર 26, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:57 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પશ્ચિમ વિક્ષેપ અને પૂર્વીય પવનોન અસરને પગલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 27 અને 28 ડિસેમ્બરનાં રોજ...

ડિસેમ્બર 26, 2024 7:56 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:56 પી એમ(PM)

views 5

મેલબોર્ન ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે

મેલબોર્ન ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયા વતી પ્રથમ મેચ રમી રહેલા સામ કોન્સ્ટાસે સૌથી વધુ 60 રન કર્યા હતા. માર્નુસ લાબુશેંજનેએ 72 અને ઉસ્માન ખ્વાજાએ 57 રન કર્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બે...

ડિસેમ્બર 26, 2024 7:55 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:55 પી એમ(PM)

views 1

વિજ્ઞાન અને ટેકનોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે

વિજ્ઞાન અને ટેકનોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે દેશ આપત્તિ ચેતવણીમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યો છે અને અન્ય દેશોને પણ મદદ કરી રહ્યો છે. મંત્રી આજે હૈદરાબાદમાં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ ખાતે 2004 ઈન્ડિયન ઓશન સુનામીની 20મી વર્ષગાંઠ પર ...

ડિસેમ્બર 26, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:53 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે નેશનલ ગેમ્સ માટે તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મશાલયાત્રા હલ્દવાનીથી શરૂ થઇને પાંત્રીસ દિવસમાં ત્રણ હજાર આઠસો ત્રેવીસ કિલોમીટરની યાત્રા કર...

ડિસેમ્બર 26, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:52 પી એમ(PM)

views 3

વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોએ કેરળના જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ.ટી. વાસુદેવન નાયરને વિદાય આપી

વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોએ કેરળના જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ.ટી. વાસુદેવન નાયરને વિદાય આપી હતી. આજે સાંજે કોઝિકોડમાં વાસુદેવન નાયરના નશ્વર દેહને માવૂર રોડ સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે એકઠા થયા હતા. વાસુદેવનને વિદાય ...

ડિસેમ્બર 26, 2024 7:51 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:51 પી એમ(PM)

views 3

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીએ આજે કૃષિ અને બાગાયતની પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીએ આજે કૃષિ અને બાગાયતની પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં એક સંમેલનને સંબોધતા સચિવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતી મિશન, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અને બીજ વિકાસ કાર્યક્રમો જેવી વિવિધ ...

ડિસેમ્બર 26, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:49 પી એમ(PM)

views 6

દિલ્હીની વડીઅદાલતે સરહદ સુરક્ષા દળ(બીએસએફ)ને આદેશ કર્યો છે

દિલ્હીની વડીઅદાલતે સરહદ સુરક્ષા દળ(બીએસએફ)ને આદેશ કર્યો છે કે 30 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા કર્મચારીઓને મોડિફાઈડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેસન - MACP સ્કીમના લાભો લંબાવવાની પ્રક્રિયા શરૂ કરે. નિવૃત્ત BSF જવાનોએ, એક અરજીમાં, તેમના પેન્શનને ફિક્સ કરવા માટે MACP યોજના હેઠળ ત્રીજા નાણાકીય લાભને મંજૂર કરવ...

ડિસેમ્બર 26, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:46 પી એમ(PM)

views 7

તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે

તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. હૈદરાબાદમાં આજે મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ સાથેની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 26, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:45 પી એમ(PM)

views 3

દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આંતર-રાજ્ય કેફીદ્રવ્યોની દાણચોરી કરતી ટુકડીના ત્રણ લોકોની ધરપકડ કરી

દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આંતર-રાજ્ય કેફીદ્રવ્યોની દાણચોરી કરતી ટુકડીના ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી સાડા ત્રણ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો કેફી દ્રવ્યોનો જથ્થો કબજે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજિત દોઢ કરોડ રૂપિયા છે....

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.