રાષ્ટ્રીય

જાન્યુઆરી 23, 2025 9:38 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 9:38 એ એમ (AM)

views 5

ખેલો ઇન્ડિયા સીઝન આજથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે

ખેલો ઇન્ડિયા સીઝન આજથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની બનેલી ઓગણીસ ટીમો પાંચ દિવસ સુધી આઇસ-હોકી અને આઇસ-સ્કેટિંગ બે કાર્યક્રમમાં ભાગ લેશે. આ ખેલો ઇન્ડિયાનો પહેલો ભાગ હશે. સ્કીઇંગ જેવી બરફની રમતોનો સમાવેશ થાય છે. બીજો ભાગ 22-2...

જાન્યુઆરી 23, 2025 9:35 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 9:35 એ એમ (AM)

views 3

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા અંગે જાણવા માટે નવું ચેટબૉટ જાહેર કરાયું

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા અંગે જાણવા માટે નવું ચેટબૉટ જાહેર કરાયું છે, જેમાં ત્રણ નવી વિશેષતા જોડવામાં આવી છે. આ ચેટબૉટનો ઉદ્દેશ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના અનુભવને વધુ સારો બનાવવાનો છે.

જાન્યુઆરી 23, 2025 9:32 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 9:32 એ એમ (AM)

views 5

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા તાલુકામાં સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ મહિલા અને 10 વર્ષનું એક બાળક પણ સામેલ છે

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા તાલુકામાં સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ મહિલા અને 10 વર્ષનું એક બાળક પણ સામેલ છે. પ્રવાસી કર્ણાટક એક્સપ્રૅસ ટ્રેન સાથે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. જલગાંવ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 14 લોકોમાંથી એક ...

જાન્યુઆરી 23, 2025 9:30 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 9:30 એ એમ (AM)

views 3

76મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન દેશની વિવિધતા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વિવિધ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્રીય મંત્રાલયોની કુલ 26 ટૅબલો તૈયાર કરાયા છે

76મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન દેશની વિવિધતા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વિવિધ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્રીય મંત્રાલયોની કુલ 26 ટૅબલો તૈયાર કરાયા છે. આ વખતે ટૅબલોની વિષયવસ્તુ ‘સ્વર્ણિમ્ ભારત વિરાસત અને વિકાસ’ રહેશે. પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે 10 મંત્રાલય અન...

જાન્યુઆરી 23, 2025 9:29 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 9:29 એ એમ (AM)

views 2

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આજે પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ થશે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આજે પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ થશે. આ અભ્યાસ સવારે સાડા 10 વાગ્યે વિજય ચોકથી શરૂ થશે. અભ્યાસ દરમિયાન ટી-90 ટૅન્ક, નાગ મિસાઈલ સિસ્ટમ અને પિનાકા રૉકેટ સિસ્ટમ દેશની સેનાની શક્તિનું પ્રદર્શન કરશે. ઉપરાંત સશસ્ત્ર દળોની વિવિધ માર્ચિંગ ટુકડીઓ અને વ...

જાન્યુઆરી 23, 2025 9:28 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 9:28 એ એમ (AM)

views 2

કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે કાચા શણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય- MSP વધારવાનો નિર્ણય કર્યો

સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે કાચા શણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય- MSP વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળના નિર્ણયો અંગે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું કે, કાચા શણ માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયાની MSP અપાશે, જે ગઈ માર્કે...

જાન્યુઆરી 22, 2025 7:44 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:44 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસના રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસના રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદમાં સાત અને સૂરતમાં વિવિધ વિકાસ પરિયોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન ક...

જાન્યુઆરી 22, 2025 7:42 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:42 પી એમ(PM)

views 2

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) 28 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન તેના મુખ્ય ભારત રંગ મહોત્સવના 24મા સંસ્કરણનું આયોજન કરશે

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) 28 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન તેના મુખ્ય ભારત રંગ મહોત્સવના 24મા સંસ્કરણનું આયોજન કરશે. આ ઉત્સવ કોલંબો અને કાઠમંડુ સહિત 13 શહેરોમાં ઉજવવામાં આવશે, જે આ ઉત્સવને દેશની બહાર પણ વિસ્તારશે. વીસ દિવસના આ કાર્યક્રમમાં નવઅલગ અલગ દેશોના 200 થી વધુ કૃતિઓ  દર્શાવવામાં આવશે. આ ...

જાન્યુઆરી 22, 2025 7:39 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:39 પી એમ(PM)

views 7

ઉત્તર પ્રદેશ સરકારની એક ખાસ કેબિનેટ બેઠક આજે પ્રયાગરાજ ખાતે યોજાઈ હતી

ઉત્તર પ્રદેશ સરકારની એક ખાસ કેબિનેટ બેઠક આજે પ્રયાગરાજ ખાતે યોજાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં અરૈલ વિસ્તારનાત્રિવેણી સંકુલ ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજ્ય સરકારના તમામ 54 મંત્રીઓ હાજર રહ્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, રાજ્યના જન કલ્યાણ અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા...

જાન્યુઆરી 22, 2025 7:37 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:37 પી એમ(PM)

views 2

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરૉબેટિક ટુકડી આજે વડોદરામાં ઍરોબેટિક પ્રદર્શન કર્યું હતુ

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરૉબેટિક ટુકડી આજે વડોદરામાં ઍરોબેટિક પ્રદર્શન કર્યું હતુ. સૂર્યકિરણ એરોબિટિક ટુકડી દ્વારા કરાયેલા દિલધડક કરતબોથી વડોદરાનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. એર શૉ દરમિયાન આ સાહસિવીરોએ  લૂપ્સ, રૉલ્સ, હેડ-ઑન ક્રૉસ,બઝ અને ઈન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા ઍરોબેટિકદાવપેચનું પ...