રાષ્ટ્રીય

ફેબ્રુવારી 15, 2025 8:07 પી એમ(PM)

views 8

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોના વધારાના બે હજાર 250 ફેરા આગામી ત્રણ દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોના વધારાના બે હજાર 250 ફેરા આગામી ત્રણ દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે.

ફેબ્રુવારી 15, 2025 8:05 પી એમ(PM)

views 15

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં તપાસ સંસ્થાને એક કરોડ રૂપિયાથી વધુની રોકડ, એક હજાર ડૉલર અને સોનાનો જથ્થો મળી આવ્યો છે. સીબીઆઇનું કહેવું છે કે બનાવટી ટેક્નીકલ સપોર્ટના આધારે આરોપીઓ દેશ-વિદેશના લોકો સાથ...

ફેબ્રુવારી 15, 2025 8:03 પી એમ(PM)

views 13

જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે

જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે. આ પંચની મુદત ગત 31મી ડિસેમ્બર 2024ના રોજ પૂરી થઈ હતી. સૂચિત પંચ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરે તેવી સંભાવના છે. આ અહેવાલ મળતાં જ સંબંધિત પેનલની રચના કરાશે,...

ફેબ્રુવારી 15, 2025 8:01 પી એમ(PM)

views 11

ભારત અને શ્રીલંકાએ મહત્વના ખનીજો અને તેના ઉત્ખનન ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવા મંત્રણા કરી છે

ભારત અને શ્રીલંકાએ મહત્વના ખનીજો અને તેના ઉત્ખનન ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવા મંત્રણા કરી છે. કેન્દ્રીય ખાણ રાજ્ય મંત્રી સતીષચંદ્ર દૂબે અને શ્રીલંકાના ઉદ્યોગ વિકાસ મંત્રી સુનિલ હન્દુનેત્તીએ આજે દિલ્હીમાં દેશના આર્થિક વિકાસની દ્રષ્ટિએ મહત્વના ખનીજો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે શ્રી દૂબેએ પુનઃ...

ફેબ્રુવારી 15, 2025 8:00 પી એમ(PM)

views 11

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે. અમારા જાલંધરના સંવાદદાતા સત્તાવાર સૂત્રોને તાકીને જણાવે છે કે આજે પાછા સ્વદેશ ફરી રહેલા ભારતીયોમાં પંજાબના 60થી વધુ જ્યારે હરિયાણાના 30થી વધ...

ફેબ્રુવારી 15, 2025 7:58 પી એમ(PM)

views 6

સોશિયલ મીડીયા ઉપર નાણામંત્રીના સંસદમાં અંદાજપત્ર અંગે કરાયેલા સંબોધનને શેર કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રીના અભિગમની પ્રશંસા કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં કરેલા સંબોધનમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા આર્થિક ક્ષેત્રના સુધારાનું સ્પષ્ટ ચિત્ર દર્શાવ્યું છે. સોશિયલ મીડીયા ઉપર નાણામંત્રીના સંસદમાં અંદાજપત્ર અંગે કરાયેલા સંબોધનને શેર કરતાં શ્રી મોદીએ નાણામ...

ફેબ્રુવારી 15, 2025 7:56 પી એમ(PM)

views 9

કેન્દ્રની એનડીએ સરકાર અને આસામની રાજ્ય સરકાર બોડો સમુદાયની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરીને તેમને અધિકાર સંપન્ન બનાવવા અથાક પ્રયાસ કરી રહી છે

કેન્દ્રની એનડીએ સરકાર અને આસામની રાજ્ય સરકાર બોડો સમુદાયની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરીને તેમને અધિકાર સંપન્ન બનાવવા અથાક પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડીયા ઉપર જણાવ્યું છે કે આ પ્રયાસો વધુ સઘન બનાવવામાં આવશે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ આસામ વિધાનસભાના કોકરાઝાર ખાત...

ફેબ્રુવારી 15, 2025 7:53 પી એમ(PM)

views 5

ઝારખંડના રાંચીમાં આગામી 3જી થી પાંચમી મે દરમિયાન વરિષ્ઠ ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ એથ્લેટીક્સ સ્પર્ધા યોજાશે

ઝારખંડના રાંચીમાં આગામી 3જી થી પાંચમી મે દરમિયાન વરિષ્ઠ ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ એથ્લેટીક્સ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભારત ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને માલદીવના એથ્લેટો ભાગ લેશે. વર્ષ 2008 પછી ભારતમાં આ સ્પર્ધા ફરી એકવાર યોજાવાની છે.

ફેબ્રુવારી 15, 2025 7:51 પી એમ(PM)

views 10

દેશમાં વર્ષ 2013-14માં મત્સ્ય ઉત્પાદન 95 લાખ ટન હતું, તે વધીને વર્ષ 2023-24માં વધીને 184 લાખ ટન થયું છે

દેશમાં વર્ષ 2013-14માં મત્સ્ય ઉત્પાદન 95 લાખ ટન હતું, તે વધીને વર્ષ 2023-24માં વધીને 184 લાખ ટન થયું છે. આ સાથે સમગ્ર વિશ્વમાં મત્સ્ય ઉત્પાદનમાં ભારત આશરે 8 ટકા મત્સ્ય ઉત્પાદન સાથે બીજા ક્રમાંકનો મત્સ્ય ઉત્પાદક દેશ બન્યો છે. વર્ષ 2025-26ના કેન્દ્રીય બજેટમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને બે હજાર 703 કરોડ ર...

ફેબ્રુવારી 15, 2025 7:47 પી એમ(PM)

views 23

ગુજરાતમાં એક મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ 3 તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે

ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીજંગમાં છે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.