ફેબ્રુવારી 4, 2025 2:25 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 2:25 પી એમ(PM)
1
કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં સાઉદી અરબના ઉદ્યોગ અને ખનીજ સંશાધન મંત્રી બાન્દેર બિન ઈબ્રાહિમ અલખોરાયફ સાથે વ્યૂહાત્મક બેઠક કરશે
કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં સાઉદી અરબના ઉદ્યોગ અને ખનીજ સંશાધન મંત્રી બાન્દેર બિન ઈબ્રાહિમ અલખોરાયફ સાથે વ્યૂહાત્મક બેઠક કરશે. ઉચ્ચસ્તરની ચર્ચામાં બંને દેશ વચ્ચે ખનીજ ક્ષેત્રમાં સહકાર વધારવા તેમજ રોકાણ માટેની તક શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કેન્દ્રીય મંત્ર...