રાષ્ટ્રીય

માર્ચ 15, 2025 7:08 પી એમ(PM)

views 10

ભાજપે કર્ણાટકમાં કેટલાક લઘુમતી સમુદાયોને સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો છે.

ભાજપે કર્ણાટકમાં કેટલાક લઘુમતી સમુદાયોને સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આજે દિલ્હીમાં પક્ષના વડામથકે જણાવ્યું હતું કે બંધારણ મુજબ સામાજીક અને શૈક્ષણિક માપદંડના આધારે અનામત નીતિ ઘડી શકાય છે, ત્યારે કર્ણાટક સરકારન...

માર્ચ 15, 2025 7:06 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ દ્વારા અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે શરૂ કરાતા નવા સ્ટાર્ટઅપના વિકાસ માટે સંપૂર્ણ સહકાર આપશે

કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ દ્વારા અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે શરૂ કરાતા નવા સ્ટાર્ટઅપના વિકાસ માટે સંપૂર્ણ સહકાર આપશે. કેન્દ્રીય માહિતી અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અદ્યતન ટેક્નોલોજીની મદદથી પ્રોટોટાઇપના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું. તમિલનાડુના થૈયુર ખાતે આઇઆઇ...

માર્ચ 15, 2025 7:02 પી એમ(PM)

views 10

પંજાબના અમૃતસરમાં એક ધાર્મિક સ્થળ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં બહારની દિવાલને નુકસાન પહોંચ્યું છે

પંજાબના અમૃતસરમાં એક ધાર્મિક સ્થળ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં બહારની દિવાલને નુકસાન પહોંચ્યું છે. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત ભુલેરે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણી વ્યક્તિઓએ ધાર્મિક સ્થળ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. પંજાબ પોલીસે હુમલાખોરોની તપાસ સ...

માર્ચ 15, 2025 7:00 પી એમ(PM)

views 12

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO એ LVM3 પ્રક્ષેપણ યાનના ક્રાયોજેનિક એન્જીનની ફ્લાઇટ એક્સેપટન્સ હોટ ટેસ્ટીંગની કામગીરી સફળતાપૂર્વક કરી છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO એ LVM3 પ્રક્ષેપણ યાનના ક્રાયોજેનિક એન્જીનની ફ્લાઇટ એક્સેપટન્સ હોટ ટેસ્ટીંગની કામગીરી સફળતાપૂર્વક કરી છે. તમિલનાડુના મહેન્દ્રગીરી ખાતેના ઇસરોના કેન્દ્રમાં આ કામગીરી કરવામાં આવી હતી. આ અંગેના નિવેદનમાં ઇસરોએ જણાવ્યું છે કે LVM3 ઇસરો દ્વારા તૈયાર કરાયેલ પ્રક્ષેપણ યાન છ...

માર્ચ 15, 2025 6:48 પી એમ(PM)

views 15

ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા – ILO માં શ્રમિકોના કલ્યાણ, ગુણવત્તા યુક્ત રોજગાર અને સામાજીક ન્યાય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે

ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા - ILO માં શ્રમિકોના કલ્યાણ, ગુણવત્તા યુક્ત રોજગાર અને સામાજીક ન્યાય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. ILO ની સંચાલન સમિતિની બેઠકમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાએ ભારત દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે લેવાયેલા પગલાંઓની જાણકારી આપી હત...

માર્ચ 15, 2025 6:43 પી એમ(PM)

views 12

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે

કેન્દ્ર સરકારે ગ્રાહકોને વધુ અધિકાર સંપન્ન બનાવવા માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં સુધારો કરીને તેને વધુ અસરકારક બનાવી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે યોજાયેલા વેબીનારને વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે...

માર્ચ 15, 2025 1:58 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમમાં અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમમાં અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું તેમણે પોલીસ એકેડેમી રહેણાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા અને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહ્યાં. ગૃહમંત્રી આજે મિઝોરમની...

માર્ચ 15, 2025 2:00 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે અને IIT મદ્રાસના કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા પણ કરશે. શ્રી વૈષ્ણવ આજે સવારે ચેન્નાઈ પહોંચ્યા અને ઉદ્ઘાટન માટે શ્રીપેરુમ્બુદુર ગયા. તેઓ થાઇયુરની પણ મુલાકાત લેશે જ્યાં હાઇપરલૂ...

માર્ચ 15, 2025 1:37 પી એમ(PM)

views 10

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપતા કહ્યું, 'કાશ્મીર અંગે ફરિયાદ કરવાથી સરહદ પારના આતંકવાદને યોગ્ય ઠેરવી શકાય નહીં'. પાકિસ્તાનની માનસિકતાની નિંદા કરતા, ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શ...

માર્ચ 15, 2025 1:29 પી એમ(PM)

views 7

છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે

છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે. ઉલ્લેખનીય છે કે ગત 10 મી માર્ચે ઇડીએ 2 હજાર 161 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ચૈતન્ય બઘેલના નિવાસસ્થાન સહિત રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા.   ઇડીના મતે  ચૈતન્ય બ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.