રાષ્ટ્રીય

માર્ચ 14, 2025 8:01 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે આસામની ત્રણ દિવસની મુલાકાતે પહોંચશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે આસામની ત્રણ દિવસની મુલાકાતે પહોંચશે. તેઓ આસામમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી શાહ જોરહાટ એરપોર્ટથી ગોલાઘાટ જશે અને ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીમાં રાત્રિ રોકાણ કરશે.

માર્ચ 14, 2025 7:55 પી એમ(PM)

views 10

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આજે અગાઉની આમ આદમી પાર્ટી પર ૧૩૦૦ કરોડ રૂપિયાના વર્ગખંડ કૌભાંડનો આરોપ લગાવ્યો

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આજે અગાઉની આમ આદમી પાર્ટી પર ૧૩૦૦ કરોડ રૂપિયાના વર્ગખંડ કૌભાંડનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિરસાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર તેમના કાર્યકાળ દરમિયાન દિલ્હીના શિક્ષણ ભંડોળને લૂંટવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે AAP સરકારે એક ક્લાસરૂમનો ખર્ચ...

માર્ચ 14, 2025 7:52 પી એમ(PM)

views 9

ભારતીય અવકાશ સંશોધન સંગઠને ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા ૧૪૩ મિલિયન યુએસ ડોલરનું વિદેશી હૂંડિયામણ ઉભું કર્યું છે

ભારતીય અવકાશ સંશોધન સંગઠને ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા ૧૪૩ મિલિયન યુએસ ડોલરનું વિદેશી હૂંડિયામણ ઉભું કર્યું છે. અવકાશ વિભાગે જણાવ્યું હતું કે ઇસરોએ છેલ્લા દાયકામાં વ્યાપારી ધોરણે કુલ ૩૯૩ વિદેશી ઉપગ્રહો અને ૩ ભારતીય ગ્રાહક ઉપગ્રહો લોન્ચ કર્યા છે. જાન્યુઆરી ૨૦૧૫ થી ડિસેમ્બર ૨૦૨૪ ની વચ્ચે, આ ઉપગ્રહો ઇસરોના...

માર્ચ 14, 2025 7:43 પી એમ(PM)

views 11

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ડેનમાર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલેન્ડ પર કબજો કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ડેનમાર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલેન્ડ પર કબજો કરશે. તેમણે ગઈકાલે વ્હાઇટ હાઉસ ખાતે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે નાટો જોડાણના વડા આ સંપાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ના...

માર્ચ 14, 2025 7:42 પી એમ(PM)

views 9

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઉત્તર-પૂર્વ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઉત્તર-પૂર્વ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રદેશ દેશમાં કેસરની ખેતી માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર પણ બનશે. આજે શિલોંગમાં નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રીચના નવા કાયમી કેમ્પ...

માર્ચ 14, 2025 7:40 પી એમ(PM)

views 9

ભારતે ‘પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ’માં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેમને ધિરાણ આપવામાં આગેવાની લીધી છે

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે ભારતે 'પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ'માં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેમને ધિરાણ આપવામાં આગેવાની લીધી છે. આનાથી દેશની આબોહવા પરિવર્તન સામેની લડાઈ ઝડપી બની છે. નવી દિલ્હીમાં 'ક્લાયમેટ ચેન્જ - રિસ્ક એન્ડ ફાઇનાન્સ' વિષય પર એક સેમિનાર...

માર્ચ 14, 2025 1:47 પી એમ(PM)

views 11

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. ગઈ કાલે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી પુટિને ...

માર્ચ 14, 2025 1:06 પી એમ(PM)

views 14

ટ્રેનના અપહરણમાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાનનાં આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા

તાજેતરમાં ટ્રેન અપહરણમાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાનના આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા છે. પાકિસ્તાનના આરોપો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પાકિસ્તાનના પાયાવિહોણા આરોપોને સ્પષ્ટપણે નકારે છે. તેમણે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આત...

માર્ચ 14, 2025 1:03 પી એમ(PM)

views 26

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી આસામની ત્રણ દિવસની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રણ દિવસની મુલાકાત માટે આસામ પહોંચશે, જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ જોરહાટ એરપોર્ટથી ગોલાઘાટ જશે અને ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીમાં રાત્રિ રોકાણ કરશે. આવતી કાલે સવારે, મિઝોરમ જતા પહેલા શ્રી શાહ અત્યાધુનિક પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન ક...

માર્ચ 14, 2025 1:01 પી એમ(PM)

views 14

તામિલનાડુનાં બજેટમાં રૂપિયાનું પ્રતીક બદલવા બદલ મુખ્યમંત્રી સ્ટાલિનની આકરી ટીકા

તામિલનાડુમાં બજેટમાં રૂપિયાના પ્રતિકને બદલવાના ડીએમકેના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની ચારેકોરથી ટીકાઓ થઇ રહી છે..કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન દ્વારા ટ્વિટર પર એક પોસ્ટમાં મૂળ રૂપિયાના પ્રતીકને તમિલ રૂપિયા સાથે બદલવા બદલ ડીએમકે સરકારની ટીકા કરી છે. નાણામંત્રીએ ડીએમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.