માર્ચ 15, 2025 7:02 પી એમ(PM)

printer

પંજાબના અમૃતસરમાં એક ધાર્મિક સ્થળ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં બહારની દિવાલને નુકસાન પહોંચ્યું છે

પંજાબના અમૃતસરમાં એક ધાર્મિક સ્થળ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં બહારની દિવાલને નુકસાન પહોંચ્યું છે.

અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત ભુલેરે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણી વ્યક્તિઓએ ધાર્મિક સ્થળ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. પંજાબ પોલીસે હુમલાખોરોની તપાસ સઘન બનાવી છે. તો બીજી તરફ ફોરેન્સીક નિષ્ણાતોએ ઘટનાસ્થળે પહોંચીને કેટલાક પુરાવાઓ એકઠાં કર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.