રાષ્ટ્રીય

ફેબ્રુવારી 19, 2025 7:34 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:34 પી એમ(PM)

views 6

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં હોક ફોર્સ અને જિલ્લા પોલીસ દળ સાથેની અથડામણમાં આજે ત્રણ કટ્ટર નક્સલીઓ માર્યા ગયા

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં હોક ફોર્સ અને જિલ્લા પોલીસ દળ સાથેની અથડામણમાં આજે ત્રણ કટ્ટર નક્સલીઓ માર્યા ગયા. ત્રણેય નક્સલીઓ મહિલાઓ છે. આ અથડામણ ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂપખાર ફોરેસ્ટ રેન્જના રૌંડા ફોરેસ્ટ કેમ્પ પાસે થઈ હતી. નક્સલીઓ પાસેથી રાઇફલ અને દૈનિક ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી ...

ફેબ્રુવારી 19, 2025 7:29 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:29 પી એમ(PM)

views 9

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે વધુ સક્રિયઅભિગમ અને સામૂહિક પ્રયાસો કરવા હાકલ કરી છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે વધુ સક્રિયઅભિગમ અને સામૂહિક પ્રયાસો કરવા હાકલ કરી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે જમ્મુ અનેકાશ્મીર આ વર્ષે વરસાદમાં ભારે ઘટને કારણે પાણીન...

ફેબ્રુવારી 19, 2025 7:24 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:24 પી એમ(PM)

views 6

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણમાઝીએ નેપાળ દૂતાવાસને ખાતરી આપી છે કે ભુવનેશ્વર ખાતે KIIT યુનિવર્સિટીમાં નેપાળની એક વિદ્યાર્થિનીની આત્મહત્યાના કેસમાં ન્યાય મળશે

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણમાઝીએ નેપાળ દૂતાવાસને ખાતરી આપી છે કે ભુવનેશ્વર ખાતે KIIT યુનિવર્સિટીમાં નેપાળની એક વિદ્યાર્થિનીની આત્મહત્યાના કેસમાં ન્યાય મળશે. શ્રી માઝીએ આજે નેપાળ દૂતાવાસના બે રાજદૂતો સાથે વાત કરી હતી અને ખાતરી આપી હતી કે KIIT કેમ્પસમાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરવામાં આવશે. જ...

ફેબ્રુવારી 19, 2025 7:12 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:12 પી એમ(PM)

views 2

શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઓશનરિમ એસોસિએશન (IORA)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે

શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઓશનરિમ એસોસિએશન (IORA)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે.તેમના માલદીવના સમકક્ષ અબ્દુલ્લા ખલીલ સાથે મીડિયાને સંબોધતા, શ્રી હેરાથે પ્રાદેશિક સહયોગમાં શ્રીલંકાને દ્વીપસમૂહ રાજ્યના સમર્થન...

ફેબ્રુવારી 19, 2025 7:10 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:10 પી એમ(PM)

views 4

NHAI એ FASTag નિયમમાં ફેરફારના દાવાઓને નકારી કાઢ્યા છે

નવા FASTag નિયમ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાs સ્પષ્ટતાકરી છે કે રીડિંગ ટાઈમ પહેલાં 60 મિનિટથી વધુ સમય અને રીડિંગ ટાઈમ પછી 10 મિનિટ સુધી સક્રિય ન હોય તેવા FASTag પરના વ્યવહારોને નકારવા અંગે કેટલાક પ્રકાશનો દ્વારા પ્રકાશિત સમાચારોના સંદર્ભમાં, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા,NHAIએ સ્પષ્ટતા કરે છ...

ફેબ્રુવારી 19, 2025 7:09 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:09 પી એમ(PM)

views 3

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી   ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર ફોલોઅર જ નથી રહ્યું, પરંતુ હવે તે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી   ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર ફોલોઅર જ નથી રહ્યું, પરંતુ હવે તે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે, જે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ અને અગ્રણી નવીનતાઓ પ્રદાન કરે છે. તેમણે અંતરિક્ષ, જૈવ પ્રૌદ્યોગિકી અને પરમાણુ ઊર્જા વગેરે ક્ષેત્રોમાં તા...

ફેબ્રુવારી 19, 2025 7:04 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:04 પી એમ(PM)

views 3

ભારતના ગોવા શિપયાર્ડ લિમિટેડે અબુ ધાબીમાં નૌકાદળ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા પ્રદર્શન – NAVDEX 2025 માં સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ અને ઓફશોર પેટ્રોલ વેસલ્સનું પ્રદર્શન કર્યું છે

ભારતના ગોવા શિપયાર્ડ લિમિટેડે અબુ ધાબીમાં નૌકાદળ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા પ્રદર્શન - NAVDEX 2025 માં સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ અને ઓફશોર પેટ્રોલ વેસલ્સનું પ્રદર્શન કર્યું છે. આ જહાજો "મેક ઇન ઇન્ડિયા" પહેલ હેઠળ નૌકાદળની નવીનતા અને આત્મનિર્ભરતામાં ભારતની વધતી જતી ક્ષમતાઓને ઉજાગર...

ફેબ્રુવારી 19, 2025 7:01 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 7:01 પી એમ(PM)

views 4

જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં આયોજિત 9મી રાષ્ટ્રીય સ્નો શૂ ચેમ્પિયનશિપ 2025માં લદ્દાખની સ્નો શૂ ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે

જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં આયોજિત 9મી રાષ્ટ્રીય સ્નો શૂ ચેમ્પિયનશિપ 2025માં લદ્દાખની સ્નો શૂ ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. 20 રાજ્યોની ટીમો સાથે નીસ્પર્ધામાં લદ્દાખે 15 મેડલ મેળવી ,કુલ મેડલ ટેબલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. લદાખની ટીમે 6 સુવર્ણ , 5 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા છે.

ફેબ્રુવારી 19, 2025 6:55 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 6:55 પી એમ(PM)

views 4

રેઝોનેટ ઇડીએમ ચેલેન્જ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ ,WAVESમાં  કેન્દ્રસ્થાને રહેશે

રેઝોનેટ ઇડીએમ ચેલેન્જ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ ,WAVESમાં  કેન્દ્રસ્થાને રહેશે, જે ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક ,ઇડીએમમાં વૈશ્વિક પ્રતિભાઓને એકત્રિત કરશે, જેથી ઇનોવેશન, ક્રિએટિવિટી અને મ્યુઝિક પ્રોડક્શનમાં જોડાણની અને લાઇવ પર્ફોર્મન્સમાં પણ તેનો ઉપયોગ કરી શકાય . ભારતીય સંગીત ઉદ્યો...

ફેબ્રુવારી 19, 2025 2:28 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 2:28 પી એમ(PM)

views 3

દેશભરમાં આજે મહાન મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની આજે 395મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે

દેશભરમાં આજે મહાન મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની આજે 395મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. આજના જ દિવસે વર્ષ 1630ના રોજ મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાના શિવનેરી કિલ્લામાં જન્મેલા છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો હતો. તેમ જ મુઘલ શાસનને પડકાર આપ્યો હતો. તેમને તેમના પ્રગતિશીલ ને...