રાષ્ટ્રીય

માર્ચ 17, 2025 9:39 એ એમ (AM)

views 10

કેન્દ્રીય નાણામંત્રી આજે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે એક સમર્પિત એપ્લિકેશન રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના- P.M.I.S. માટે એક સમર્પિત એપ્લિકેશન રજૂ કરશે, જેનો ઉદ્દેશ યોજનાના બીજા તબક્કા માટે નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવી ભાગીદારીને વધારવાનો છે. 31 માર્ચ સુધી નોંધણી કરાવી શકાશે. મૉબાઈલ ફૉન પર ઉપલબ્ધ આ ઍપ્લિકેશન અરજદારોને સુવિધા પૂરી પા...

માર્ચ 17, 2025 9:34 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી સાથે વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે બંને દેશના સંબંધના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. શ્રી લક્સન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા રાષ્ટ્રપતિ ભવન પણ જશે. શ્રી લક્સન આજે મુંબઈની મુલાકાત દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે. શ્રી લક્સનના પ્રવાસનો ઉદ્...

માર્ચ 17, 2025 9:29 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાયસીના ડાયલૉગની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટૉફર લક્સન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે. આ રાયસીના ડાયલૉગ કાર્યક્રમ 19 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે “કાળચક્રઃ લોકો, શાંતિ અને પૃથ્વી”...

માર્ચ 16, 2025 8:00 પી એમ(PM)

views 8

મેસેડૉનિયાના એક નાઈટ ક્લબમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે.

મેસેડૉનિયાના એક નાઈટ ક્લબમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. જ્યારે 100-થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના ઉત્તર મેસેડૉનિયાના પૂર્વ શહેર કોકનીની છે. ક્લબમાં પ્રખ્યાત બૅન્ડ D.N.K.ના કૉન્સર્ટમાં એક હજાર 500થી વધી લોકો સામેલ હતા. પ્રધાનમંત્રી હ્રિસ્ટિજાન મિકોસ્કી...

માર્ચ 16, 2025 7:53 પી એમ(PM)

views 8

પ્રસાર ભારતીને વર્ષ 2024માં 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કારમાં હોકીના પ્રસારણ અને પ્રમોશનમાં અમૂલ્ય યોગદાન બદલ જમન લાલ શર્મા એવોર્ડ એનાયત કરાયો.

પ્રસાર ભારતીને વર્ષ 2024માં 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કારમાં હોકીના પ્રસારણ અને પ્રમોશનમાં અમૂલ્ય યોગદાન બદલ જમન લાલ શર્મા એવોર્ડ એનાયત કરાયો. 50 વર્ષ પહેલાં ભારતનો એકમાત્ર વિશ્વ કપ જીતનાર અજિતપાલ સિંહની આગેવાનીમાં ભારતીય ટીમને 50 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે ધ્યાનચંદ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્...

માર્ચ 16, 2025 7:52 પી એમ(PM)

views 10

ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતના પાંચ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે

ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતના પાંચ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. હવાઈમથક પર કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી પ્રૉફેસર એસ. પી. સિંહ બઘેલે શ્રી લક્સનનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે એક નિ...

માર્ચ 16, 2025 7:48 પી એમ(PM)

views 7

ભારતે ઈટાલીમાં વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં આઠ સુવર્ણ, 18 રજત અને સાત કાંસ્ય સહિત 33 ચંદ્રક જીતીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું.

ભારતે ઈટાલીમાં વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં આઠ સુવર્ણ, 18 રજત અને સાત કાંસ્ય સહિત 33 ચંદ્રક જીતીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. વાસુ તિવારી, શાલિની ચૌહાણ અને તાન્યાએ 25 મીટર સ્નોશૂઇંગ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યા હતા અને જહાંગીરે તે જ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આલ્પાઇન સ્કીઇંગમાં, રાધા ...

માર્ચ 16, 2025 7:46 પી એમ(PM)

views 9

નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો- N.C.B.એ ઇમ્ફાલ અને ગુવાહાટી વિસ્તારમાંથી 88 કરોડ રૂપિયાની કિંમતની મેથમ-ફેટામાઈન ગોળીઓનો મોટો જથ્થો કબજે કર્યો છે.

નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો- N.C.B.એ ઇમ્ફાલ અને ગુવાહાટી વિસ્તારમાંથી 88 કરોડ રૂપિયાની કિંમતની મેથમ-ફેટામાઈન ગોળીઓનો મોટો જથ્થો કબજે કર્યો છે. તેમ જ આ મામલે આંતર-રાષ્ટ્રીય માદક પદાર્થ જૂથના ચાર સભ્યોની પણ ધરપકડ કરી છે. આ મામલે સામેલ અન્ય લોકોને પકડવા માટેની તપાસ ચાલી રહી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું, ...

માર્ચ 16, 2025 7:45 પી એમ(PM)

views 13

નાસાના અવકાશયાત્રી એની મેકક્લૅન અને નિકૉલ એયર્સ, જાપાન એરોસ્પેસ એક્સ-પ્લોરેશન એજન્સી- જેક્સાના અવકાશયાત્રી તાકુયા ઑનિષી તથા રશિયાની અવકાશ સંસ્થા

નાસાના અવકાશયાત્રી એની મેકક્લૅન અને નિકૉલ એયર્સ, જાપાન એરોસ્પેસ એક્સ-પ્લોરેશન એજન્સી- જેક્સાના અવકાશયાત્રી તાકુયા ઑનિષી તથા રશિયાની અવકાશ સંસ્થા- રોસ્કો-સ્મૉસના અવકાશયાત્રી કિરિલ પેસકૉવ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનથી ભારતીય સમય મુજબ, આજે સવારે 11 વાગ્યાને પાંચ મિનિટે આંતર-રાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર પર ...

માર્ચ 16, 2025 7:44 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત શાંતિ અંગે જે બોલે છે તે સમગ્ર વિશ્વ સાંભળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત શાંતિ અંગે જે બોલે છે તે સમગ્ર વિશ્વ સાંભળે છે. કારણ કે, ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીજીની ભૂમિ છે. શ્રી મોદીએ એ.આઈ. સંશોધનકર્તા અને પૉડકાસ્ટર લૅક્સ ફ્રિડમેન સાથેની વાતચીતમાં કહ્યું: ‘ભારતીય લોકો સદભાવમાં વિશ્વાસ કરે છે અને શાંતિ ઈચ્છે છે.’...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.