રાષ્ટ્રીય

ફેબ્રુવારી 21, 2025 9:32 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:32 એ એમ (AM)

views 4

દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો

દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે નવી શપથ લેનાર દિલ્હી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મીડિયાને આ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આયુષ્માન ભારત યોજનાને વહેલી તકે લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે,...

ફેબ્રુવારી 20, 2025 8:06 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 8:06 પી એમ(PM)

views 2

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 229 રનનું લક્ષ્યાંક આપ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 21 ઓવરમાં 1 વિકેટે 104 રન થયા છે.

ફેબ્રુવારી 20, 2025 8:03 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 8:03 પી એમ(PM)

views 5

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રી પ્રકાશક OTT પ્લેટફોર્મ અને OTT પ્લેટફોર્મની સ્વ-નિયમનકારી સંસ્થાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રી પ્રકાશક OTT પ્લેટફોર્મ અને OTT પ્લેટફોર્મની સ્વ-નિયમનકારી સંસ્થાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. માહિતી ટેકનોલોજી નિયમો, 2021માં નિર્ધારિત ભારતના કાયદાઓ અને નૈતિક સંહિતાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે આ માર્ગદર્શિકા જાહેર કરાઇ. મંત્રાલયે તેન...

ફેબ્રુવારી 20, 2025 8:02 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 8:02 પી એમ(PM)

views 2

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં પાઇલોટ્સ માટે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાઇસન્સ-EPL લોન્ચ કર્યું

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં પાઇલોટ્સ માટે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાઇસન્સ-EPL લોન્ચ કર્યું, જે પાઇલોટ્સ માટે લાયસન્સ અને રિન્યુઅલ પ્રક્રિયાને સરળ બનાવશે અને વધુ સારી સુવિધા પ્રદાન કરશે. આ પ્રસંગે શ્રી નાયડુએ કહ્યું કે, ભારત પાઇલોટ માટે EPL શરૂ કરનાર વિશ્વનો બીજો દે...

ફેબ્રુવારી 20, 2025 8:01 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 8:01 પી એમ(PM)

views 11

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને એકને ગંભીર ઇજા પહોંચી છે. મુંબઈથી અકોલા જતા વાહને કાબૂ ગુમાવતા બેરિયર સાથે અથડાતા અકસ્માત થયો, જેમાં મુંબઈના બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.

ફેબ્રુવારી 20, 2025 7:59 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:59 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં પૂર્વોત્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં પૂર્વોત્તરના લગભગ 10 હજાર 500 યુવાનોએ તેમના હથિયારો સમર્પણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. નવી દિલ્હીમાં આસામ રાઈફલ્સ દ્વારા આયોજિત એકતા ઉત્સવ - વન વોઈસ, વન નેશનને સંબોધિત કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ભારપૂર્વક જ...

ફેબ્રુવારી 20, 2025 7:58 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:58 પી એમ(PM)

views 2

હમાસ દ્વારા બંધક બનાવાયેલા ચાર ઇઝરાયેલીઓના મૃતદેહો, આજે ઇઝરાયેલને સોંપ્યા.

હમાસ દ્વારા બંધક બનાવાયેલા ચાર ઇઝરાયેલીઓના મૃતદેહો, આજે ઇઝરાયેલને સોંપ્યા. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે નશ્વર અવશેષોની હવે ઔપચારિક રીતે ઓળખ કરવાની જરૂર છે. ગયા મહિનાની 19મી તારીખે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયો ત્યારથી મુક્ત કરાયેલા બંધકોની સંખ્યા 28 પર પહોંચી ગઈ છે. યુદ્ધવિરામ કરાર...

ફેબ્રુવારી 20, 2025 7:57 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:57 પી એમ(PM)

views 6

દેશના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનનો કાર્યકાળ માર્ચ 2027 સુધી બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે

દેશના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનનો કાર્યકાળ માર્ચ 2027 સુધી બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે નાણાં મંત્રાલયે આજે આદેશ જારી કર્યો છે. ડૉ. વી. અનંત નાગેશ્વરને જાન્યુઆરી 2022માં મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

ફેબ્રુવારી 20, 2025 7:56 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:56 પી એમ(PM)

views 7

ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા હતા

ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રી તોબગે તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આવતીકાલે SOUL લીડરશીપ કોન્ક્લેવમાં પણ મુખ્ય વક્તા તરીકે ભાગ લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે મિત...

ફેબ્રુવારી 20, 2025 7:55 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:55 પી એમ(PM)

views 6

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો હતો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ ધર્મેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ચાર્જ સંભાળ્યા બાદ શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે રાજ્ય સરકાર વિકસિત દિલ્હીના મિશન પર સતત કામ કરશે. (બાઇટ: રેખા ગુપ્તા) અગાઉ, પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ધાર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.