માર્ચ 19, 2025 2:46 પી એમ(PM)
5
નાગપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે નિયંત્રણમાં
નાગપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. જિલ્લા પોલીસ કમિશનર ડૉ. રવિન્દ્ર સિંઘલે જણાવ્યું કે, સોમવારે રાત્રે થયેલી હિંસાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે અને 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પ્રભારી મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને હિંસાગ્ર...