માર્ચ 27, 2025 8:24 પી એમ(PM)
5
દેશના ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાના ઉદેશ સાથે લોકસભામાં, ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ,2025 રજૂ
ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં, ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ, 2025 રજૂ કર્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય દેશમાં ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. આ બિલ, જ્યારે લાગુ થશે, ત્યારે તે વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત બાબતો સાથે સંકળાયેલા ચાર હાલના કાયદાઓનું સ્થાન લેશે - ફોરેનર્સ એક્ટ, 1946, ...