એપ્રિલ 1, 2025 9:47 એ એમ (AM)
7
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના 90-મા વર્ષગાંઠ સમારોહના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંક- RBIના 90મા વર્ષગાંઠ સમારોહના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે મું...