રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંક- RBIના 90મા વર્ષગાંઠ સમારોહના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે મુંબઈ પહોંચ્યાં હતાં. હવાઈ મથક પર રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું
Site Admin | એપ્રિલ 1, 2025 9:47 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના 90-મા વર્ષગાંઠ સમારોહના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે