રમતગમત

માર્ચ 30, 2025 2:21 પી એમ(PM)

views 9

IPL T-20 ક્રિકેટમાં આજે બપોરે સાડા ત્રણ વાગે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે

IPL T-20 ક્રિકેટમાં આજે વિશાખાપટ્ટનમમાં બપોરે સાડા ત્રણ વાગે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. અન્ય એક મેચમાં ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગ્યે થશે. બંને ટીમો તેમની તાજેતરની મેચોમાં હારનો સામનો કર્યા બાદ આ મેચ જીતવા પ્રયત્ન કરશે...

માર્ચ 30, 2025 9:33 એ એમ (AM)

views 10

IPL ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી

આઈપીએલ ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 196 રન બનાવ્યા. સાઈ સુદર્શને 63 રન કર્યા. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી.જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં છ વિકેટે 160 રન જ બનાવ્યા. સૂર્યકુમાર યાદ...

માર્ચ 29, 2025 7:00 પી એમ(PM)

views 13

ભારતનાં માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલટેનીસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને  ઈતિહાસ રચ્યો છે

ભારતનાં માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલટેનીસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને  ઈતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો છે.સ્પર્ધાની આજે રમાયેલી પુરુષોના વિભાગનીસિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં માનવ ઠક્કરે જર્મ...

માર્ચ 29, 2025 12:54 પી એમ(PM)

views 13

IPLની નવમી મૅચ આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLની નવમી મૅચ આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. ગુજરાતની ટીમ શુબમન ગિલ અને મુંબઈની ટીમ હાર્દિક પંડ્યાના સુકાની હેઠળ રમશે. ગઈકાલે ચેન્નઈમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન...

માર્ચ 29, 2025 9:56 એ એમ (AM)

views 8

ગાંધીનગર ખાતે પાંચ દિવસની 72-મી ઑલ ઇન્ડિયા પૉલીસ ઍક્વેટિક્સ અને ક્રૉસ-કન્ટ્રી ચેમ્પિયનશિપનું ગઈકાલે સમાપન થયું

ગાંધીનગર ખાતે પાંચ દિવસની 72-મી ઑલ ઇન્ડિયા પૉલીસ ઍક્વેટિક્સ અને ક્રૉસ-કન્ટ્રી ચેમ્પિયનશિપનું ગઈકાલે સમાપન થયું. આ સ્પર્ધામાં રાજ્ય પોલીસની 18 અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની નવ ટીમ મળી કુલ 27 ટીમના 704 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ સ્વિમિંગ, ડાઈવિંગ અને વૉટર પૉલો સહિત 20 ઍક્વેટિક્સ ...

માર્ચ 29, 2025 9:14 એ એમ (AM)

views 12

સ્ક્વોશમાં ભારતીય ખેલાડી અનાહત સિંહે ગઇકાલે મુંબઈમાં JSW ઇન્ડિયન ઓપન ટાઇટલ જીત્યું.

સ્ક્વોશમાં ભારતીય ખેલાડી અનાહત સિંહે ગઇકાલે મુંબઈમાં JSW ઇન્ડિયન ઓપન ટાઇટલ જીતી લીધું છે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત અનાહતે હોંગકોંગની હેલેન તાંગને 11-9, 11-5, 11-8 થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે 17 વર્ષીય અનાહતને 300 રેન્કિંગ પોઈન્ટ મળ્યા. પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના અભય સિંહનો ઇ...

માર્ચ 29, 2025 8:54 એ એમ (AM)

views 10

એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ મનીષા ભાનવાલાએ પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો.

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ-2025માં, ભારતીય કુસ્તીબાજ મનીષા ભાનવાલાએ 2021 પછી ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યારે એન્ટિમ પંઘાલે જોર્ડનના અમ્માન ખાતે કાંસ્ય ચંદ્રક જીત્યો. મહિલાઓની 62 કિ.ગ્રા. કેટેગરીની ફાઇનલમાં, મનીષાએ કોરિયાની ઓકે જે કિમને 8-7થી હરાવી હતી.53 કિગ્રા કેટેગરીની બ્રોન્ઝ પ્લે-...

માર્ચ 28, 2025 7:46 પી એમ(PM)

views 13

આઇપીએલની મેચમાં આજે ચૈન્નઇ સુપર કિગ્સે ટોસ જીતીને રોયલ ચેલન્જર્સ બેંગ્લોરને બેટીંગ સોંપી

ઇન્ડિયન પ્રીમયર લીગ- IPL ટી-20 ક્રિકેટની આઠમી મૅચ હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નઈમાં એમ.એ.ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદકરી છે. ચેન્નઈની ટીમ ઋતુરાજ ગાયકવાડ અને બેંગ્લુરુની ટીમ રજત પાટીદારના સુકાની હેઠળ ર...

માર્ચ 28, 2025 2:19 પી એમ(PM)

views 7

આઇપીએલમાં આજે ચેન્નાઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મુકાબલો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. દરમિયાન, ગઇકાલે લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદે આપેલા 191 રનના લક્ષ્યનો પીછો...

માર્ચ 28, 2025 10:07 એ એમ (AM)

views 9

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં 59 ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે.

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કુલ 59 ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે રહ્યું છે. ગઈ કાલે દિલ્હીમાં પૂર્ણ થયેલી આ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ 12 સુવર્ણ, 24 રજત અને 23 કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.ટેબલ ટેનિસમાં રાજ્યનાં ખેલાડીઓએ ચાર સુવર્ણ, 5 રજત અને 12 કાંસ્ય સહિત 21 ચંદ્રક જીત્યા છે. જેમાં યેઝદી અસ્પી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.