રમતગમત

માર્ચ 26, 2025 2:13 પી એમ(PM)

views 13

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા ક્રિકેટ વિશ્વ કપ 2025 ક્વોલિફાયરનું સમયપત્રક જાહેર કર્યું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા ક્રિકેટ વિશ્વ કપ 2025 ક્વોલિફાયરનું સમયપત્રક જાહેર કર્યું છે. ક્વોલિફાયર ટૂર્નામેન્ટ આગામી મહિનાની 9મી તારીખથી પાકિસ્તાનના લાહોર ખાતે બે સ્થળોએ શરૂ થશે, જેમાં પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને થાઇલેન્ડ સહિત છ ટીમો ભાગ લેશે. ક્વોલિફાયરમા...

માર્ચ 26, 2025 3:11 પી એમ(PM)

views 13

IPLમાં, આજે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો

આઈપીએલ ટી-20 ક્રિકેટમાં આજે, ગુવાહાટીના બરસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સ દ્વારા નિર્ધારિત 244 રનના ...

માર્ચ 26, 2025 9:19 એ એમ (AM)

views 19

ગુજરાતના અમદાવાદમાં રમાયેલી IPL ટી-20 ક્રિકેટ મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું

આઈપીએલ ટી-20 ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું.પંજાબ કિંગ્સ દ્વારા નિર્ધારિત 244 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 232 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સાઈ સુદર્શને 74 રન બનાવ્યા...

માર્ચ 25, 2025 2:23 પી એમ(PM)

views 12

ફૂટબોલમાં ભારતની રાષ્ટ્રીય ટીમ આજે સાંજે મેઘાલયના શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એએફસી એશિયન કપ 2027 ક્વોલિફાયરના નિર્ણાયક ત્રીજા રાઉન્ડની મેચમાં બાંગ્લાદેશ સામે રમશે

ફૂટબોલમાં ભારતની રાષ્ટ્રીય ટીમ આજે સાંજે મેઘાલયના શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એએફસી એશિયન કપ 2027 ક્વોલિફાયરના નિર્ણાયક ત્રીજા રાઉન્ડની મેચમાં બાંગ્લાદેશ સામે રમશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. બ્લુ ટાઈગર્સે ગયા બુધવારે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં માલદીવ સામે 3-શૂન્યથી જીત મેળવી હતી. ભાર...

માર્ચ 25, 2025 2:21 પી એમ(PM)

views 19

BCCI એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભારતીય મહિલા ટીમ માટે રિટેનરશિપની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભારતીય મહિલા ટીમ માટે રિટેનરશિપની જાહેરાત કરી છે. ક્રિકેટનાં તમામ ફોર્મેટનાં સુકાની હરમનપ્રીત કૌર, સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સ્ટાઇલિશ ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને વર્ષોથી તેમના...

માર્ચ 25, 2025 10:22 એ એમ (AM)

views 11

મુંબઇ ઇન્ડિયન્સની ટીમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું

મુંબઇ ઇન્ડિયન્સની ટીમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું, ટીમના ખેલાડી રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિતના સ્ટાર ખેલાડીઓ જામનગર આવી પહોંચ્યા હતા, મુંબઈ ઇન્ડિયન્સની ટીમના તમામ ખેલાડીઓ જામનગર આવી પહોંચતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું, મુંબઇ ઇન્ડિયન્સની ટીમે જામનગર રિલાયન્સ ખાતે રાત્રી રોકા...

માર્ચ 25, 2025 9:45 એ એમ (AM)

views 10

IPL ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ. પી. એલ.) ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમના વાય. એસ. રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવ્યું હતું. લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા નિર્ધારિત 210 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.3...

માર્ચ 24, 2025 7:03 પી એમ(PM)

views 9

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાના અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાના અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી. અગાઉ, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી કે શ્રી શિવકુમારે બં...

માર્ચ 24, 2025 1:29 પી એમ(PM)

views 11

આઇપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

આજે આઇપીએલ 2025ની ચોથી મેચ વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. બંને ટીમો નવા કેપ્ટનનાં નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ અને લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત છે. આઇપીએલનાં ઇતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્ય...

માર્ચ 24, 2025 6:50 એ એમ (AM)

views 11

નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પાવરલિફ્ટિંગમાં જસપ્રિત કૌરે રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો

પંજાબનાં જસપ્રિત કૌરે ગઈકાલે નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પાવરલિફ્ટિંગમાં રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો હતો. તેમણે 45 કિલો વર્ગમાં પોતાનો જ રાષ્ટ્રીય વિક્રમ તોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. મનીષે 54 કિલોગ્રામ વર્ગમાં 166 કિલોગ્રામ વજન ઉપાડીને નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપીને સુવર્ણચંદ્રક મેળવ્યો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.