એપ્રિલ 1, 2025 2:06 પી એમ(PM)
10
ભારતીય મહિલા હોકી ખેલાડી વંદના કટારિયાએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી
ભારતીય મહિલા હોકી ખેલાડી વંદના કટારિયાએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, 320 આંતરરાષ્ટ્રીય મેચ અને 158 ગોલ સાથે, વંદના ભારતીય મહિલા હોકીના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડી તરીકે વિદાય લઈ રહ્યા છે. વર્ષ 2009માં સિનિયર ટીમમાં પ્રવેશ કરનારા 32 વર્ષીય...