એપ્રિલ 5, 2025 1:58 પી એમ(PM)
16
ભારતીય મુક્કેબાજ અભિનાશ જામવાલ 2025 વિશ્વ મુક્કેબાજી કપની ફાઈનલમાં બ્રાઝિલનાં યૂરી રીસ સામે રમશે
ભારતીય મુક્કેબાજ અભિનાશ જામવાલ 2025 વિશ્વ મુક્કેબાજી કપમાં પુરુષોના 65 કિલો વજન વર્ગની ફાઈનલમાં પહોંચ્યા છે. બ્રાઝિલમાં રમાનારી આ સ્પર્ધામાં જામવાલે ગત રાત્રે ઈટલીના જિયાનલુઈગી માલાન્ગાને પાંચ શૂન્યથી પરાજય આપ્યો હતો. આજે ફાઈનલમાં જામવાલ બ્રાઝિલનાં યૂરી રીસ સામે રમશે. દરમિયાન 70 કિલો વજન વર્ગમાં ભાર...