જાન્યુઆરી 27, 2025 9:55 એ એમ (AM) જાન્યુઆરી 27, 2025 9:55 એ એમ (AM)
2
ઓડિશા વૉરિયર્સે મહિલા હૉકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ જીતી લીધો
ઓડિશા વૉરિયર્સે મહિલા હૉકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ જીતી લીધો છે. ગઈકાલે રાંચીમાં ઓડિશા વૉરિયર્સે ફાઈનલમાં JSW સૂરમા હૉકી ક્લબને 2—1થી હરાવ્યું હતું. ઋતુજા દાદાસો પિસલે બીજા ક્વાર્ટરમાં ગૉલ કરીને વૉરિયર્સને આગળ આવવામાં મદદ કરી, પરંતુ પેન્ની સ્કિવબે થોડી વાર પછી ગૉલ કરીને મૅચને બરાબરી પર લાવી દીધી હ...