રમતગમત

એપ્રિલ 13, 2025 7:54 પી એમ(PM)

views 12

IPLમાં આજે જયપુરમાં રોયલ ચેલેન્જર બેંગલુરુએ રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું

IPLમાં આજે જયપુરમાં રોયલ ચેલેન્જર બેંગલુરુએ રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું. રાજસ્થાન રોયલ્સે આપેલા 174 રનના લક્ષ્યાંકને રોયલ ચેલેન્જર બેંગલુરુએ 17 ઓવર અને 3 બોલમાં એક વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. અન્ય એક મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈંડિયન્સ વચ્ચે દિલ્હીમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જ...

એપ્રિલ 13, 2025 2:59 પી એમ(PM)

views 14

આઇપીએલની મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ તથા મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મૂકાબલો

IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે. આ મેચ બપોરે 3:30 વાગ્યે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ગઇકાલે લખનઉમાં રમા...

એપ્રિલ 13, 2025 9:22 એ એમ (AM)

views 10

તીરંદાજી વિશ્વકપ સ્ટેજ-1 ની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતીય જોડી રિષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેન્નમે સુવર્ણ ચંદ્રક જીત્યો

અમેરિકાના ફ્લોરિડા ખાતે તીરંદાજી વિશ્વકપ સ્ટેજ-1 ની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતીય જોડી રિષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેન્નમે સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતીય જોડીએ ગઈકાલે રાત્રે એક રોમાંચક મેચમાં ચાઈનીઝ તાઈપેઈના હુઆંગ ઝાઓ અને ચેન ચિહ લુનની જોડીને હરાવીને ટાઇટલ જીત્યું. ઓલિમ્પિકમાં કમ્પાઉન્ડ મિક્સ...

એપ્રિલ 12, 2025 8:55 એ એમ (AM)

views 16

આજે લખનૌમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો.

IPL ક્રિકેટમાં આજે બપોરે સાડા ત્રણ વાગે લખનઉમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે, જ્યારે સાંજે સાડા સાત વાગે હૈદરાબાદમાં પંજાબ કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે ચેન્નાઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા...

એપ્રિલ 12, 2025 8:31 એ એમ (AM)

views 9

આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સમાં શૂટિંગ વિશ્વકપમાં ભારત બીજા ક્રમે

આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સ ખાતે યોજાયેલા ISSF શૂટિંગ વિશ્વ કપ 2025ના પ્રથમ તબક્કામાં ભારત બીજા સ્થાને રહ્યું. ભારતે કુલ 8 ચંદ્રકો જીત્યા જેમાં 4 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. સ્પર્ધાના અંતિમ દિવસે, સૌરભ ચૌધરી અને સુરુચી સિંહની જોડીએ ભારતના જ મનુ ભાકર અને રવિન્દર સિંહને 16-8 થી...

એપ્રિલ 12, 2025 8:25 એ એમ (AM)

views 9

IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઈટન્સ લખનઉ સુપર જાયન્ટ્સ સામે અને પંજાબ કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે

IPL ક્રિકેટમાં આજે બપોરે સાડા ત્રણ વાગે લખનઉમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે, જ્યારે સાંજે સાડા સાત વાગે હૈદરાબાદમાં પંજાબ કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે દરમ્યાન ગઇકાલે ચેન્નાઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા...

એપ્રિલ 11, 2025 7:53 એ એમ (AM)

views 12

આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું, – આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે.

આઈપીએલમાં ગઇકાલે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આએ મેચ માં બેંગલુરુના ૧૬૪ રનના લક્ષ્યાંકના જવાબમાં, દિલ્હી કેપિટલ્સે ૧૭ ઓવર અને પાંચ બોલમાં ૪ વિકેટે ૧૬૯ રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ માટે, કેએલ રાહુલે સૌથી વધુ અણનમ 93 રન અને ટ્રિસ્...

એપ્રિલ 10, 2025 8:00 પી એમ(PM)

views 12

ચીનમાં એશિયા ચેમ્પિયનશિપ બૅડમિન્ટન ટૂર્નામૅન્ટમાં ભારતીય જોડી મિક્સ્ડ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી.

ચીનના નિંગબો ખાતે ભારતના ધ્રુવ કપિલા અને તનિષા ક્રેસ્ટોએ એશિયા ચેમ્પિયનશિપ બૅડમિન્ટન ટૂર્નામૅન્ટમાં મિક્સ્ડ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડીએ ચીની તાઈપેના હૉન્ગ વૅઈ યે અને નિકૉલ ગૉન્ઝાલેસ ચૈનને 12—21, 21—16, 21—18થી પરાજય આપ્યો હતો. દરમિયાન અશિથ સૂર્યા અન...

એપ્રિલ 10, 2025 2:28 પી એમ(PM)

views 13

વર્ષ 2028માં રમાનાર લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ટી-20 ફોર્મેટમાં રમાશે

લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ટી-20 ફોર્મેટમાં રમાશે, જેમાં પુરુષ અને મહિલા ટૂર્નામેન્ટ્સમાં છ-છ ટીમ ભાગ લેશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી) ના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા ગઈકાલે એલએ 2028 માટે કાર્યક્રમો અને એથ્લીટ ક્વોટાને મંજૂરી અપાઇ હતી. આયોજકોએ જાહેરાત કરી હતી કે દરેક જાતિ માટે કુલ...

એપ્રિલ 10, 2025 2:26 પી એમ(PM)

views 13

આઇપીએલમાં, આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેમજ દિલ્હી કેપિટલ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમીયર લીગ - આઇપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી તમામ મેચ જીત્યું છે, જ્યારે આરસીબી ઘરઆંગણે એક પણ મેચ જીત્યું નથી. દિલ્હી કેપિટલ્સ સતત ત્રણ જીત સાથે છ પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.